ગર્લ્સ, આ રીતે બ્રેસ્ટ મસાજ કરીને મેળવો ફૉરેવર યંગ લૂક

બ્રેસ્ટ મસાજ અંગે ઘણી ગર્લ્સને ખબર હોય છે પરંતુ કોઈને કોઈ કારણસર તેને ટાળી દેવામાં આવે છે. બ્રેસ્ટ મસાજનો ફાયદો ફક્ત સેક્સ્યુઅલ સ્ટિમ્યુલેશન માટે જ નથી. તેના બીજા પણ ઘણા ફાયદા છે. તો બ્રેસ્ટ મસાજ કરવાના પણ જુદા જુદા અનેક પ્રકાર છે. જોકે સૌથી વધુ કોમન અને અસરકારક પ્રકાર હોય તો તે છે ટોઇસ્ટ બ્રેસ્ટ મસાજ. જેને તમે જાતે પણ કરી શકો છો. આ મસાજમાં તમારે એક નિશ્ચિત ગોળાકાર દિશામાં તમારા હાથથી બ્રેસ્ટ પર મસાજ કરવાની હોય છે. ચાલો જાણીએ ટેક્નિક…

તમારા હાથમાં તેલ લઇને અથવા ખાલી હાથને જ એકબીજા સાથે ઘસીને હથેળીને ગરમ કરી લો. હવે આ ગરમ હથેળીવાળા હાથને બ્રેસ્ટની ચારેતરફ ધીમે રહીને ફેરવો. આ રાઉન્ડ ફેરવવાની ક્રિયા નીચેથી ઉપર તરફ અને અંદરથી બહારની તરફ હોવી જોઈએ. પહેલા તમારા બ્રેસ્ટની બહારની તરફથી હાથને તમારા ફેસ તરફ ઉપર લઈ જાવ અને પછી તેને બ્રેસ્ટની આઉટલાઇન તરફ લઈ જાવ. આ દરમિયાન હાથ પર હળવો ભાર આપો. આ રીતે ઉપરની તરફ અને નીચેની તરફ કુલ 36 વખત કરો.

બ્રેસ્ટ મસાજ બ્લડ સરક્યુલેશનમાં મદદ કરે છે. જેનાથી બ્રેસ્ટના ટિશ્યુમાં બ્રેસ્ટની સાઇઝ વધારતા હોર્મોન પ્રોલેક્ટિન બને છે. જે તમારા બ્રેસ્ટની સાઇઝમાં વધારો કરે છે. આ મસાજ માટે તમે લવન્ડર તેલ અથવા સિમ્પલ ગરમ નારીયળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

તમારા બ્રેસ્ટમાં આવેલા કેટલાક ખરાબ સેલ્સ બ્રેસ્ટના ટિશ્યુમાં અન્ય સેલ સાથે મળીને એક ગાંઠ બનાવવાનું શરુ કરે છે જે આગળ જતા કેન્સરની ગાંઠ બને છે. પરંતુ જ્યારે તમે મસાજ કરો છો ત્યારે બહારથી આવતું પ્રેશર આ ગાંઠને પ્રાથમિક સ્ટેજમાં જ તોડી નાખે છે અને આ સેલ્સને ફરી તેમના જૂના આકારમાં લઈ જવા માટે દાબણ કરે છે. જેના કારણે કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે.

એકવાર તમે તમારા બ્રેસ્ટને મસાજ કરવાનું શરુ કરશો તેની સાથે જ બ્રેસ્ટની સેન્સેટિવિટી પણ વધશે. તેની સાદુ કારણ એ છે કે સમાજ કરવાના કારણે તમને ટચ અને તેને અનુભવવાની વધુ ખબર પડતી જશે. જેના કારણે તમે વધુ સારી રીતે ઓર્ગેઝમ ફીલ કરી શકશો.

જો તમે લચી પડતા અને ઢિલાશ ધરાવતા બ્રેસ્ટની સમસ્યાથી પરેશાન હોવ તો મસાજ કરવાથી તમને ચોક્કસ ન ધાર્યો હોય તેવો ફાયદો મળશે. જે તમારા બ્રેસ્ટના ટિશ્યુને ટોન અપ કરશે અને તેના પરિણામે બ્રેસ્ટ વધુ ટાઇટ બનશે.

બ્રેસ્ટને મસાજ કરવાથી તમારા લવ હોર્મોન્સ સક્રિય થાય છે. જેના કારણે તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે. તમે ડીપ્રેશનમાંથી બહાર આવો છો અને તમને હેપ્પી મૂડમાં લઈ આવે છે બ્રેસ્ટ મસાજ.

નિયમિત મસાજ કરવાથી તમારા શરીરમાં નિયમિત રુપે લવ હોર્મોન્સ જેવા કે ઓક્સિટોસિન, પ્રોલેક્ટિન અને એસ્ટ્રોજનનો પ્રવાહ નિયમિત રૂપે વહે છે. જેના કારણે સીધી જ અસર તમારા શરીરના વૃદ્ધત્વ તરફ આગળ વધવાની પ્રક્રિયા પર થાય છે. આ હોર્મોન્સ તેમની એન્ટિ એજિંગ પ્રોપર્ટી માટે ખૂબ જ પાવરફૂલ હોય છે જેના કારણે તમે વધુ જુવાન અને નાના દેખાવ છો.

You might also like