ગરમીમાં એન્જોય કરો મેંગો મિન્ટ લસ્સી

સામગ્રીઃ

કાચી કેરી 1 નંગ

ખાંડ સ્વાદ અનુસાર

12-15 ફૂદીનાના પાન

½ લીંબુ

દહીં કે છાશ જરૂર મુજબ

બનાવવાની રીતઃ કેરી, ખાંડ ફૂદીના, ઇલાયચી પાવડર, લીંબુનો રસ અને દહીંને બ્લેન્ડરમાં મિક્સ કરી લો. કેરી સોફ્ટ થઇ જાય એટલે તેને ગ્લાસમાં નિકાળી અને બરફ નાખીને સર્વ કરો. ગરમીમાં કોઇ મહેમાન ઘરે આવે તો આ કેરીની ઇન્સ્ટન્ટ લસ્સી સર્વ કરી શકાશે.

http://sambhaavnews.com/

You might also like