કેરીના લાડુ એક વખત ટ્રાય કરો

સામગ્રી

½ કપ કેરીનો પલ

½ કપ કન્ડેસ્ક મિલ્ક

1 કપ નારિયાળનું છીણ

1 ચમચી ઇલાયચી પાવડર

½ કપ સૂકા મેવા

બનાવવાની રીતઃ મધ્યમ આચ પર એક  પેન રાખો. જેમાં નારિયેળનું છીણ એડ કરીને લાઇટ બ્રાઉન કલરનું શેકી લો. તેને નિકાળીને એક પ્લેટમાં રાખો. હવે પેનમાં કેરીનો રસ એડ કરીને થોડા સમય માટે તેને ચઢવા દો. ત્યાર બાદ તેમાં કંડેસ્ક મિલ્ક એડ કરો. ત્યાર બાદ તમામ સૂકા મેવા અને ઇલાયચી પાવડર તેમાં મિક્સ કરી લો. ત્યાં સુધી સતત હલાવો કે તે લોટ જવું સખ્ત ન બને. જ્યારે તમને લાગે કે તે થોડુ સખ્ત કે નરમ છે તો ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને ઠંડુ કરો. જ્યારે મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેના નાના લાડુ બનાવો. લાડુને નારીયેળના છીણમાં રગદોડી દો. તૈયાર મેંગો લાડુને સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like