જેનું લિંગ કપાઇ ગયું હતું તેણે માણ્યું શારીરિક સુખ, જાણો કેવી રીતે?

લગભગ ત્રણ વર્ષ પહેલાં સ્કોટલેંડના 43 વર્ષીય મોહમંદ એબાદનો અકસ્માત સર્જાયો હતો. આ રોડ અકસ્માતમાં તેના લિંગને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના લીધે ડોક્ટરોને તેમનું લિંગ કાપવું પડ્યું. ત્રણ વર્ષ બાદ આજે તે મોહંમદ એબાદની સેક્સ લાઇફ આબાદ થઇ ગઇ છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એબાદે એક વેશ્યાની સાથે યૌન સંબંધ બનાવ્યા અને જોતજોતાં જ આ સમાચાર વાયરલ થઇ ગયા.

જી હાં મોહમંદ એબાદ દુનિયાનો એક માત્ર એવો વ્યક્તિ છે જેનું પેનિસ કપાઇ ગયું હોવાછતાં તેના માટે યૌન ક્રિયાઓ કરવી સંભવ બની શક્યું. અને આ કમાલ છે વિજ્ઞાન અને સ્કોટલેંડના ડોક્ટોરોની. હકિકતમાં ત્રણ વર્ષ પહેલાં જ્યારે અકસ્માત બાદ તેનું લિંગ કાપવું પડ્યું, ત્યારે ડોક્ટરોએ બાયોનિક પેનિસ લગાવવાનું પ્લાનિંગ કર્યું. એટલે કે જે એબાદના હાથની માંસપેશીઓની ચામડીમાંથી લિંગ બનાવ્યું.

ડોક્ટરોએ એબાદના હાથ અને પગની માંસપેશીઓને કાપીને અલગ અને તેમાંથી એક 8 ઇંચ લાંબું લિંગ બનાવ્યું અને ઓપરેશનના માધ્યમથી એબાદના શરીરમાં લગાવવામાં આવ્યું. આ બધુ એટલું સરળ ન હતું જેટલું તમને લાગી રહ્યું છે. ખરેખર તે ડોક્ટરોને દાદ આપવી પડશે, જેમણે બાયોનિક લિંગ લગાવવાની સાથે-સાથે તેમાં યૌન ક્રિયા કરવાની પણ પ્રદાન કરી.

ઓપરેશન બાદ પહેલીવાર 31 ડિસેમ્બર 2015ના રોજ એબાદે એક વેશ્યા સાથે યૌન સંબંધ સ્થાપિત કર્યો. અને એ જ યૌન સુખ પ્રાપ્ત કર્યું, જેમ કે કોઇ સામાન્ય માનવી અનુભવે છે. આ વાતની ચર્ચા મીડિયામાં થઇ ગઇ, જ્યારે સમાચારપત્રોને આપેલા ઇન્ટરવ્યુંમાં એબાદ પોતાના લિંગ વિશે જણાવ્યું.

You might also like