મહિલાઓની છાતીને અડીને આ વ્યક્તિ જણાવે છે તેનું ભવિષ્ય

 

દુનિયામાં અનેક પ્રકારના ભવિષ્યવક્તા છે. કેટલાક લોકો હાથ જોઇને તો કેટલાક લોકો ચહેરો જોઇને વ્યક્તિનું ભવિષ્ય બતાવે છે. ત્યારે એક વ્યક્તિ એવો છે કે જે ન તો ચહેરો જોવે છે ન તો હાથની રેખા જોવે છે. તે મહિલાની છાતી પર હાથ રાખીને તેનું ભવિષ્ય જણાવે છે.

યૂટ્યુબ પર 25 સપ્ટેમ્બરે આ વીડિયો અપલોડ થયો છે. આ વીડિયોમાં તે વ્યક્તિએ મહિલાની છાતી પર હાથ રાખ્યો છે અને તેનું ભવિષ્ય જણાવી રહ્યો છે. યુટ્યુબ પર અપલોડ થયેલા આ વીડિયોને લોકો ખૂબ જ જોઇ રહ્યાં છે.

આ વીડિયો ચીનમાં અપલોડ થયો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિએ મહિલાની છાતી પર હાથ રાખ્યો છે. તે એવો દાવો કરી રહ્યો છે કે તે મહિલાની છાતીને અડીને તેનું ભવિષ્ય જણાવી શકે છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મહિલાના ઉપવસ્ત્રની અંદર હાથ નાંખીને વૃદ્ધે છાતી પર હાથ મૂક્યો છે. આ ઘટના સમયે આજુ અનેક લોકો ઉભેલા જોવા મળી રહ્યાં છે. અહીં ઘણા લોકો આ ભવિષ્ય વેતાની ભવિષ્યિ વાણી પર વિશ્વાસ કરે છે. મોટી સંખ્યામાં અહીં મહિલાઓ પોતાનું ભવિષ્ય બતાવવા આ વૃદ્ધ વ્યક્તિ પાસે આવે છે.

You might also like