મલાઇકા અરોરા બિકિનીમાં કરી રહી છે રિલેક્સ, શેર કર્યા PHOTO

નવી દિલ્હી: મલાઇકા અરોરા પોતાના ફિટ બોડીના કારણે જાણીતી છે. ઘણીવાર તેમને જિમની પણ સ્પોટ કરવામાં આવે છે. આવી સારી બોડી હોઇ તો તેને કોણ નહીં દેખાડવા ઇચ્છે.

મલાઇકા અરોરાએ ઇન્ટગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકિનીમાં એક ફોટો શેર કર્યો છે. ફોટામાં માત્ર તેમની બેક સાઇડ જ દેખાઇ રહી છે.

તલાક બાદ મલાઇકા ઘણીવાર જિમ અને યોગા ક્લાસની બહાર જોવા મળે છે. તે ફિટનેસ ફ્રીક શરૂઆતથી જ રહી છે અને પોતાના જિમ શેડ્યૂલને પણ ક્યારે મિસ નથી કરતી.

આપને જણાવી દઇએ કે, મે માં અરબાઝ ખાન અને મલાઇકા અરોરાએ તલાક લઇ લીધા હતા. બન્નેનો 16 વર્ષનો એક દિકરો અરહાન પણ છે. બન્નેના તલાકનું કારણ સામે નથી આવ્યું પરંતુ કહેવામાં આવે છે કે મલાઇકા, અરબાઝના નિષ્ફળ કરિયરથી ખુશ નથી.

You might also like