સલમાનની એક્સ ભાભીનો ખુલાસો, ‘WOMAN ON TOP’ની પોઝિશન સૌથી વધારે પસંદ

મલાઇકા અરોરા બોલિવુડની એવી એક્ટ્રેસમાંથી એક છે જે પોતના બૉલ્ડ સ્ટેટમેન્ટને કારણે સતત ચર્ચામાં રહે છે. મલાઇકા તાજેતરમાં જ પોતાની સિસ્ટર અમૃતા અરોરાની સાથે નેહા ધૂપિયા ‘Vouge BFF’માં ગઇ હતી. આ દરમિયાન મલાઇકાએ પોતાની પર્સનલ લાઇફને લઇને સેક્સ લાઇસ સુધીના કેટલાક સિક્રેટ્સ શૅર કર્યા હતા. એટલું જ નહી મલાઇકાએ પોતાની બહેન અમૃતાના પણ કેટલાક સિક્રેટ્સ શૅર કર્યા હતા.

નેહા ધૂપિયાના શોમાં મલાઇકાને પૂછવામાં આવ્યું કે, ”તેને કેવા છોકરા પસંદ છે?” તો મલાઇકાએ જવાબમા કહ્યું કે મને ગેમ નાઇટ, દાઢીવાળા અને ફની છોકરાઓ પસંદ છે.” એટલું જ નહીં મલાઇકાએ સંબંધો બનાવવાની વાત શેર કરી તે સાંભળીને નેહા અને અમૃતા હંસવા લાગ્યાં હતાં. પોતાની ફેવરિટ સેક્સ પોઝિશન પર મલાઇકાએ કહ્યું કે, ”મને ઑન ટૉપ પોઝિશન પસંદ છે.” જણાવી દઇએ કે આ દિવસોમાં મલાઇકા ફિલ્મોથી દૂર છે. રિપોર્ટ મુજબ બહુ જલદી મલાઇકા એક આઇટમ નંબર પર ઠૂમકાં લગાવશે.

અમૃતાના સિક્રેટ્સ થયા રિવિલ:

નેહાએ જ્યારે મલાઇકાને પૂછવામા આવ્યું કે,” તૈયાર થવામાં સૌથી વધુ સમય કોણ લગાવે છે? ”તો તે તરત બોલી- ”મારી બહેન.” જો કે, બાદમાં હાજર જવાબી અમૃતાએ કહ્યું કે- ”જૂઠ.” એમણે કહ્યું કે ”એક્ચ્યુઅલી તૈયાર થવામા કોઇપણ સમય નથી લગાવતું. શું પહેરવું શું ન પહેરવું તે અમને ખબર જ હોય છે.” નેહાએ અમૃતાને પૂછ્યું કે, ”છેલ્લે સિંગલ ક્યારે રહ્યાં હતાં?” તો આના જવાબમાં મલાઇકાએ કહ્યું કે ”અમૃતા ક્યારેય સિંગલ નથી રહી.”

ગત વર્ષે થયા હતા ડિવોર્સ:

મલાઇકાએ વર્ષ 1998માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના 20 વર્ષ બાદ બંનેએ 2017માં છૂટાછેડા લઇ લીધા હતા. મલાઇકા અને અરબાઝનો એક દીકરો પણ છે. ડિવોર્સ બાદ પણ મલાઇકા અને અરબાઝનો પરિવાર એકબીજાના સંપર્કમાં રહ્યા અને અનેકવખત એકસાથે ફરવા જતા રહે છે. તલાક બાદ મલાઇકાના એક્સ હસબન્ડ અરબાઝ ખાન આ દિવસોમાં એક મૉડલ યલો મેહરાને ડેટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા પોતાના એક ઇન્ટર્વ્યૂમાં અરબાઝ ખાને કહ્યું હતું કે ”તેઓ કોઇને ડેટ કરી રહ્યા છે. યલોને લઇને અરબાઝ હંમેશા કહે છે કે તે તેમની દોસ્ત છે.”

You might also like