ઋતિક-યામીએ આવું કર્યું કાબિલ હૂં ગીતનું શૂટિંગ, જુઓ MAKING VIDEO

મુંબઇ: ઋતિક રોશન અને યામી ગૌતમ અભિનીત ફિલ્મ કાબિલનું મોસ્ટ અવેટેડ ટાઇટલ સોન્ગ તાજેતરમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મને સંજય ગુપ્તા નિર્દેશિત કરી રહ્યા છે અને આ ફિલ્મ દ્વારા એવી કહાની તમારી સામે લઇને આવી રહ્યા છે, જે તમે આ પહેલા કદી સાંભળી નહીં હોય.

તો આ ફિલ્મનું ગીત સારા જમાના હશીનો કા દીવાનામાં માં ઉર્વશી રોતેલાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો, અને હવે ફિલ્મનું ગીત કાબિલ હૂંનું મેકિંગ વીડિયો રિલીઝ થયો છે.

મેકિંગ દ્વારા એવું દેખાડવામાં આવ્યું છે કે આંખો વગર પણ એક કપલ્સ કેવી રીતે રોમાન્સ કરી શકે છે. આ ગીતને અહમદ ખાનને કોરિયોગ્રાફ કર્યું છે. આ વીડિયોને કેવી રીતે ફિલ્માવામાં આવી છે અને કેવી રીતે શૂટિંગ થયું. આ બધું જ આ મેકિંગ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે.

કાબિલ હૂં ગીત પહેલાથી જ બધાના દિલમાં પહેલા જ પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે. લોકોએ આ ગીતમાં ઋતિક અને યામીની જોડી પણ પસંદ આવી રહી છે. ગીતને જુબિન નોટિયાલા અવે પલકએ ગાયું છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2017 ના રોજ રિલીઝ થશે.

You might also like