મહિન્દ્રાએ લોન્ચ કરી14 લાખ રૂપિયામાં નવી હાઇબ્રિડ સ્કોર્પિયો

નવી દિલ્હી: ઘરેલૂ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે પોતાના સ્કોર્પિયો મોડલનું નવી પેઢી માટે હાઇબ્રિડ સંસ્કરણ લોન્ચ કર્યું. તેની કિંમત 9.74 લાખ રૂપિયાથી માંડીને 14.01 લાખ રૂપિયા (નવી મુંબઇના શોરૂમમાં કિંમત) વચ્ચે છે.

કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ એડિશનમાં કંપની ‘બુદ્ધિમતા પૂર્ણ હાઇબ્રિડ’ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે જે ગાડીના ઇંઘણને સાત ટકા સુધી ઘટાડે છે કારણ કે આ એન્જીનએ ગતિ વધારતી વખતે ઇલેક્ટ્રિક શક્તિ ઉપયોગ કરવામાં મદદ કરે છે.

You might also like