લવલાઇફ જોરદાર જોઇએ તો ફોલો કરો આ ફેંગશુઇ TIPS!

દરેક લોકા ઇચ્છે છે કે એમની લવલાઇફ સૌથી સારી અને રંગીન હોય. એના માટે કપલ્સ અલગ અલગ રીતો અપનાવતાં હોય છે. જો તમે પણ એમાંથી એક છો તો આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઇને આવ્યા છીએ જે તમારી લવલાઇફને સૌથી એક્સાઇટિંગ કરી દે, આજે અમે તમને કેટલીક ટિપ્સ કહેવા જઇ રહ્યા છીએ ડે નકારાત્મર ઊર્જાને ખતમ કરીને સકારાત્મક ઊર્જાને વધારે છે. ચલો તો જાણીએ તમારી લવ લાઇફને કેવી રીતે બહેતર બનાવી શકાય છે.

1. લવ બડર્સ
ફેંગશુઇ અનુસાર બેડરૂમમાં લવ બર્ડર્સ રાખવા ઘણા લકી માનવામાં આવે છે. એ વાતનું ધ્યાન રાખો કે તમારે બતકનું જોડું રાખવાનું છે.

2. પાણી વાળા ફોટા
બેડરૂમમાં કોઇ દિવસ પાણી વાળા ફોટા અથવા પાણી વાળી ચીજવસ્તુઓ રાખશો નહીં. નદી, ઝરણું, ફીશ પોટ, પાણીથી ભરેલો બાઉલ અથવા બોટલ આવી કોઇ પણ પ્રકારીન ચીજવસ્તુઓ રાખશો નહીં. એનાથી પતિ પતિનીના સંબંધો પર ખાબ અસર પડે છે.

3. બેડ ક્યાં મૂકશો
બેડરૂમમાં બેડને કોઇ દિવસ બારીની સામે લગાવશો નહીં. એનાથી સંબંધમાં તણાવ આવે છે.

4. બેડરૂમમાં ટીવી ના મૂકશો
લગ્ન કરેલા દંપતીઓએ પોતાના બેડરૂમમાં ટીવી રાખવું જોઇએ નહીં. કારણ કે ટીવી અને અન્ય ગેજેટ્સએ એકબીજા સાથે થતી વાતોને ઓછી કરી દીધી છે. એટલા માટે સારું રહેશે કે તમે આવી વસ્તુઓ રૂમમાં રાખશો નહીં.

5. ગાદલા
ફેંગશુઇના અનુસાર પતિ પત્નીએ એક જ ગાદલા પર સૂવું જોઇએ. જો ડબલ બેડ હોય તો એવામાં ગાદલા પણ ફુલ સાઇઝના હોવા જોઇએ.

http://sambhaavnews.com/

You might also like