લોંગેસ્ટ રોલર સ્કેટિંગ લિંબોનો રેકોર્ડ બનાવતો સાત વર્ષનો છોકરો

મણિપુર રાજ્યમાં રહેતા તિલુક કેઈસમ નામના સાત વર્ષના છોકરાએ તાજેતરમાં દિલ્હીના એક કાર્યક્રમમાં ૩૧.૮૭ સેકન્ડમાં ૧૧૬ મીટરનું અંતર લિઓ રોલર સ્કેટિંગ કરીને નવો કીર્તિમાન રચ્યો છે.

સાત વર્ષના તિલુકે બે વર્ષ પહેલા જ સ્કેટિંગની તાલીમ લેવાની શરૂ કરી હતી. તે રોજ સવારે ચાર વાગ્યે ઊઠી. બ્રેકફાસ્ટ કરીને સાત કલાક સુધી સ્કેટિંગની પ્રેક્ટિસ કરે છે. ન્યૂ દિલ્હીના સિટી સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં તેણે સૌથી લાંબા અંતરનું ફિલ્મો રોલર સ્કેટિંગ કર્યું હતું.

You might also like