લાંબું જીવવું હોય તો અાખાં ધાન્ય ખાઓ

અાજકાલ બધું જ રિફાઈન્ડ લોટમાંથી બનવા લાગ્યું છે. તેના બદલે અાખા ધાન્યમાંથી બનેલી વાનગીઓ ખાવામાં અાવે તો માણસની અાવરદા વધે છે. જે લોકો કોઈપણ સ્વરૂપે અાખુ ધાન્ય ખાતા નથી તેમનું અાયુષ્ય ટૂંકુ હોય છે. દર ત્રણમાંથી એક વ્યક્તિ રોજેરોજ અાખુ ધાન્ય અારોગતી નથી તેવું એક રિસર્ચરમાં જાણવા મળ્યું છે. સંશોધકોનું કહેવું છે કે કિનોઅા, જવ, ઓટમિલ, બ્રાઉન રાઈસ જેવા ધાન્ય બાયો એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે. જે શરીરને અલગ અલગ રીતે મદદરૂપ થાય છે. રોજ ૭૦ ગ્રામ જેટલું અાખુ ધાન્ય લેવામાં અાવે તો અકાળી મૃત્યુની શક્યતા ૨૨ ટકા ઘટી જાય છે.

You might also like