લોકસભામાં પડી છે નોકરીની જાહેરાત, 12 પાસ કરી શકે છે અરજી

નવી દિલ્હી : લોકસભા સેક્રિટેરિયટમાં 20 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. જો તમે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ-12 પાસ હો તો સરકારી નોકરી માટે તમારી પાસે તક છે. જાણો જગ્યા અંગેની જાણકારી…

કુલ જગ્યા :  20

જગ્યાનું નામ : કેજ્યુઅલ લેબરર

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ-12 પાસ હોવો જોઇએ.

ઉંમર :  27 વર્ષથી વધારે ના હોવી જોઇએ

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી સ્ક્રીનીંગ ટેસ્ટ અને પર્સનલ ઇન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે

મહત્વપૂર્ણ તારીખ : 31 ઓક્ટોબર પહેલા કરો અરજી…

વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો અને ભર્યા બાદ આ સરનામે મોકલો…

The Joint Recruitment Cell,

Room No. 521,

Parliament House Annexe,

New Delhi – 110001

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like