જાણો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર V/S રાઇઝિંગ પુણેનાં સ્કોરકાર્ડ

પુણે : પુણે સુપર જાયન્ટ્સની ટીમ 186 રનનાં ટાર્ગેટને પાર પાડવા માટે ઉતરેલી ટીમ સ્કોર પુરો પાડી શક્યો નહોતી અને 13 રનથી પરાજય થયો હતો.

રાઇઝિંગ પુણે સુપરજાયન્ટસ

બેટ્સમેન સ્ટેટસ R B 4’s 6’s SR
અંજિક્ય રહાણે સ્ટંપ. લોકેશ રાહુલ,બો. તબ્રેઝ શામી 60 46 8 0 130.43
ફાક ડુ પ્લેસિસ કોટ. હર્ષલ પટેલ,બો. કેન રિચર્ડસન 2 3 0 0 66.67
કેવિન પિટરસન રિટાયર્ડ હર્ટ 0 1 0 0 0
સ્ટીવન સ્મિથ રન આઉટ, વિરાટ કોહલી 4 3 1 0 133.33
એમ.એસ ધોની(W & C) કોટ. એબી ડિવિલિયર્સ, બો. હર્ષલ પટેલ 41 38 3 0 107.89
થિસારા પરેરા કોટ. મનદીપ સિંહ, બો. શેન વોટ્સન 34 13 3 3 261.54
રજત ભાટિયા કોટ. શેન વોટ્સન, બો. કેન રિચર્ડ્સ 21 11 1 1 190.91
આર. અશ્વિન કોટ. હર્ષલ પટેલ,બો. શેન વોટ્સન 0 1 0 0 0
અંકિત શર્મા* નોટ આઉટ 3 3 0 0 100
મુરૂગન અશ્વિન કોટ. એબી ડિવિલિયર્સ, કેનરિચર્ડસન 0 1 0 0 0
ઇશાંત શર્મા* નોટ આઉટ 0 0 0 0 0

 

ટોસ હારીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરી હતી. જેનાં પગલે તે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટનાં નુકસાને 185 રન બનાવ્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 185/3

બેટ્સમેન સ્ટેટસ R B 4’s 6’s SR
વિરાટ કોહલી (C) કોટ. આંજિક્ય રહાણે, બો. તિસારા પરેરા 80 63 7 2 126.98
લોકેશ રાહુલ(W) કોટ. ઇશાંત,બો. તિસારા પરેરા 7 10 1 0 70
એબી ડિવિલિયર્સ કોટ. અંકિત શર્મા, બો. તિસારા પરેરા 83 46 6 4 180.43
શેન વોટ્સન* નોટ આઉટ 1 1 0 0 100
સરફરાઝ ખાન* નોટ આઉટ 2 1 0 0 200
મનદીપ સિંહ
સ્ટુઅર્ટ બિન્ની
હર્ષલ પટેલ
કેન રિચર્ડસન
ઇકબાલ અબ્દુલ્લા
તમ્બ્રેજ શમ્સી

 

You might also like