ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક

નવી દિલ્હી : ચેમ્પિયન્સ ટ્રોફીની ચોછી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહી છે. આ બંન્ને જ ટીમોની આ ટુર્નામેન્ટમાં પહેલી મેચ છે. આ મેચમાં પાકિસ્તાનનાં કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગનોન નિર્ણય લીધો છે. ભારતે પહેલા બેટિંગ કરતા સમાચાર લખાઇ રહી છે ત્યા સુધી કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર 15 રન બનાવ્યા છે.
ભારતીય ટીમ પહેલી બેટિંગ કરવા માટે ઉતરી હતી. જેમાં શિખર ધવન અને રોહિત શર્મા બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે આ વખતે 5 બોલર્સને સ્થાન આપ્યો છે. મોહમ્મદ શમીનાં સ્થાનેજસપ્રિત બુમરાહ અને આર. અશ્વિનનાં બદલે હાર્દિક પંડ્યાને પ્લેઇગ ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન અને ભારતની ટીમ 3 વખત સામસામે આવી છે. આ ત્રણમાંથી બે વખત પાકિસ્તાનની ટીમે બાજી મારી છે. તો એક વખત ભારતીય ટીમે પણ જીતનો સ્વાદ ચાખ્યો છે. તો એવામાં રેકોર્ડની જરે જોઇએ તો પાકિસ્તાન મજબુત જોવા મળી રહી છે.

ભારત 319/3

બેટ્સમેન સ્ટેટસ R B 4’s 6’s SR
રોહિત શર્મા રન આઉટ બાબર આઝમ 91 119 7 2 76.47
શિખર ધવન કેચ અઝહર અલી, બોલ.શબાદ ખાન 68 65 6 1 104.62
વિરાટ કોહલી(C)* નોટ આઉટ 77 67 5 3 114.93
યુવરાજ સિંહ lbw હસન અલી 53 32 8 1 165.62
હાર્દિક પંડ્યાa* નોટ આઉટ 19 5 0 3 380
મહેન્દ્રસિંહ ધોની(W)
કેદાર જાધવ
રવિન્દ્ર જાડેજા
ભુવનેશ્વર કુમાર
ઉમેશ યાદવ
જસપ્રિત બુમરાહ

 

You might also like