કોન્ડમનો SEX સિવાય પણ આ કામોમાં થાય છે ઉપયોગ

જ્યારે પણ આપણે કૉન્ડમની વાત કરીએ છીએ ત્યારે આપણા દિમાગમાં સેફ સેક્સની વાત ધ્યાનમાં આવે છે. એનાથી વધારે આપણે મગજ પણ વાપરી શક્તા નથી, પરંતુ તમને ખબર જ નથી કે કૉન્ડમ સેફ સેક્સ સિવાય પણ બહુ કામની વસ્તુ છે. તેને્ બહુ બધા કામો માટે ઉપયોગમાં લઈ શકાય છે.

તેના મદદથી તમે ઘણી બધી વસ્તુઓ સુરક્ષિત રાખી શકો છો. અત્યાર સુધી તો તમે એસટીડી અને અનિશ્ચિત ગર્ભથી બચવા માટે કૉન્ડમનો ઉપયોગના વારામાં વાચતા આવી રહ્યા છો. પરંતુ આજે અમે તમને કૉન્ડમના એવા ઉપયોગના વારામાં બતાવીશું જે તમે જીંદગીમાં વિચારી પણ નહી શકો.

ફળોને સડવાથી બચાવો

જો તમારી પાસે કોઈ ફળ છે જેને તમે અત્યારે ખાવા માંગતા નથી તો તમે તેને કૉન્ડમમાં પેક કરીને રાખી શકો છો. કૉન્ડમમાં નાખો અને તેને પેક કરીને મૂકી દો.

શુ પોલિશર


શુ તમારા જૂતા ખરાબ થઈ ગયા છે અને તમારે ક્યાંક બહાર જવા માંગો છો. બહુ જ અગત્યનુ કામ છે અને શુ પોલિશર પણ પુરૂ થઈ ગયુ છે તો આવામાં શુ કરવુ જોઈએ. ઘરમાં ક્યાંક કૉન્ડમ પડ્યો છે? તો તેને લઈને આવો વિચાર્યા વગર કારણ કે કૉન્ડમમાં લાગેલુ લેટેક્ષ અને તેના પર લાગેલુ લુબ્રીકેન્ટ એક સારા શુ પોલિશર તરીકે કામ કરી શકે છે. તમારે કરવાનુ કશુ જ નથી બસ કૉન્ડમને ખોલીને ઊંધુ કરીને તેના જૂતા પર ઘસવા લાગો પઠી જોવો તમારા જૂતા કેવા તમકી ઉઠે છે.

સ્ટ્રેસ બોલ


જો તમે સ્ટ્રેસમાં છો તો તમારે કશુ જ કરવાની જરૂર નથી. એક કૉન્ડમ લો તેમા ચોખાનો લોટ નાખીને તેના પર ગાઠ મારી દો. હવે જ્યારે પણ તમારો મુડ ખરાબ હોય ત્યારે તેને દબાવો અને સ્ટ્રેસ બોલની જેમ રમો. તમને થોડુક સારૂ મહેસૂસ થશે.

જાર ઓપનર


ઘણી વાર એવુ થાય છે કે અમુક નવા ડાર સરળતાથી ખૂલતા નથી એવામાં તમારે કશુ જ કરવાની જરૂર નથી. એક કૉન્ડમ ખોલો અને જારના ઠાંકણા પર તેને કવાર કરી દો. હવે તેને ધીરેથી ખોલવાનો પ્રયાસ કરો, હવો જુઓ કેટલી સરળતાથી તે જાર ખૂલે છે.

કોલ્ડપેક


જો તમારો પગ મચકોડાઈ ગયો છે અને તેની પીડા બરફ ઘસવાથી જ ઓછી થશે. અને જો તમે વિચારી રહ્યા હોય કે કોલ્ડપેક નથી તો ટેન્શન લેવાની જરૂર નથી બસ એક કૉન્ડમ કાઢો તેમા પૌણા ભાગમાં પાણી ભરી દો અને સવા ભાગ જેટલુ રબીંગ એલ્કોહોલને ભરી દો. તે જાતે જ ફેલાતુ જશે અને તેના ઉપર ગાઠ મારી દો. અને તેને ફ્રિઝરમાં જામવા મુકી દેજો. તમને માણવામાં નહી આવે કે કૃન્ડમ નહી ફાટે અને તેના જામી ગયા પછી કોલ્ડપેકથી તમારી પીડાને છુમંતર કરી નાખજો.

આગ સળગાવા માટે


તમને માનવામાં નહી આવે પરંતુ કૉન્ડમ આગ પણ ઝડપથી પકડી લે છે. જો તમે ક્યાંક ફસાઈ ગયા છો અને તમારે આગ સળગાવી છે પણ કોઈ સાધન નથી તો તમે કૉન્ડમના મદદથી થોડાક સમય માટે આગ સળગાવી શકો છો.

સોડા કવર


ઘણી વાર આપણી જોડે એવુ થાય છે કે ઉતાવળમાં આપણે સોડા ખોલી નાખીએ છીએ અને પછી ઉતાવળમાં તેની ફેંકી દેવી પડે છે. પરંતુ તમે તમારા સોડા કેનને બચાવી શકો છો જાણો કેવી રીતે. તમે એક કૉન્ડમનુ પેકેટ ખોલી ને તેને સોડાના કેન પર પહેરાવી દો. આનાથી તમારો કેન પાછળ માટે એકદમ ફ્રેશ રહેશે.

વોટરપ્રૂફ ફોન કવર


જો બહુ વધારે વરસાદ પડી રહ્યો છે અને તમે બહાર નિકળવા માંગો છો પરંતુ વિચારો છો કે તમારો ફોન ભીનો થઈને ખરાબ થઈ જશે. તો ગભરાવાની જરૂર નથી. બસ એક કૉન્ડમ લો અને ફોન તેમા નાખી દો અને ઉપરથી ગાઠ મારી દો. તમારે માનવુ જ પડશે કે ફોનમાં એક ટીપુ પણ નહી જાય.

You might also like