કરિના કપૂર બૉલિવુડની સ્ટાઇલિશ અને સુંદર હીરોઈનોમાંથી એક છે. તેણે પ્રેગ્નન્સીના સમયે પણ તેની સ્ટાઇલને જાળવી રાખી હતી. પ્રેગ્નન્સીમાં પણ તે એટલીજ ગ્લેમરસ અને સુંદર દેખાતી હતી. જો તમે પણ માં બનાવાનાં છો અને તમને સમજ નથી આવી રહ્યું કે કયા ડ્રેસમાં તમે સુંદર લાગી શકો છો, તો કરિનાના આ ડ્રેસીઝ થી આઇડીયા લઇ શકો છો.
આ સમયે તમે સ્ટાઇલિશ દેખાવા માટે કુર્તી સાથે પ્લેઝો પણ ટ્રાય કરી શકો છો.
મૅક્સી સ્ટાઇલ ડ્રેશ સાથે લોંગ શ્ર્રીગ અને સ્પોટ શૂઝ તમારા આ લૂકને સ્ટાઇલિશ બનાવે છે. મેકઅપ લાઇટ રાખો અને વાળને હળવા મેસી લૂક આપીને ખુલ્લા રાખો.
લાઇટવેઇટ પણ પ્રિન્ટ કરેલા ફ્લોરલેંથ ફ્લોરલ સાથે કુંદનના નેકલેસ અથવા ડાયમંડ નેકપીસ પણ પહેરી શકો છે.