સાવધાન ! સેક્સ નહી કરનારી મહિલાઓને થઇ શકે આવી તકલીફ

અમદાવાદ : આપણામાંથી મોટા ભાગનાં લોકો ઘણી વખત સેક્સ પ્રત્યે બેદરકાર બની જાય છે. પરંતુ એવામાં લોકોને ખ્યાલ જ નથી હોતો કે તેમનાં શરીર પર ખુબ જ વિપરિત અસર પડશે. જો કે તેનું કોઇ ગંભીર પરિણામ નથી થતું પરંતુ જો તમે લાંબા સમય સુધી સેક્સ નથી કરતા તો તમારા શરીરની સિસ્ટમમાં ગડબડ થઇ જાય છે. જાણો, કે જો તમે લાંબા સમય સુધી સેક્સ નથી કરતા તો તમારા શરીર પર તેની શી અસર પડશે.

જો તમે કોઇ પણ કારણથી લાંબા સમય સુધી સેક્સ નથી કરતા તો તમે અનુભવી શકશો જે તમારી કામેચ્છામાં ઘટાડો તો નથી આવી જતો. સાથે જ સેક્સનાં મુદ્દે તમારી કામ વાસના પણ ઘટી શકે છે. એટલું જ નહી જો કામેચ્છા ખતમ થયા બાદ તમે સેક્સ કરો પણ હો તો તમને સંતુષ્ટીનો અનુભવ નહી થાય.

કેટલીક મહિલાઓમાં લાંબા સમય સુધી સેક્સ ન કરવાની સાઇડ ઇફેક્ટ એવી હોય છે કે વજાઇનમાં ડ્રાઇનેસ આવી જાય છે. ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ જો લાંબા સમય બાદ સેક્સ કરે છે તો તેમને લુબ્રિકેશનનો ઘટાડાનાં કારણે ઘણી પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે.

સેક્સ અંગે ઘણી વખત કહેવામાં આવે છે કે આ સ્ટ્રેસબસ્ટરની જેમ કામ કરે છે. એવું એટલા માટે કારણ કે સેક્સ દરમિયાન શરીરમાં ફીલ ગુડ હોર્મોન રિલીઝ થાય છે. જે આપણા મગજમાં રહેલ સ્ટ્રેસને દુર કરે છે. જેથી સેક્સ ઓઓછુ કરવામાં આવે તો ફીલ ગુડ હોર્મોન રિલિઝ નહી થવાનાં કારણે સ્ટ્રેસ લેવલ મેનેજ કરવું પણ ખુબ જ મુશ્કેલ થઇ જાય છે.

સેક્સ ન માત્ર તણાવ જ નહી પરંતુ દરેક પ્રકારનાં દર્દને ઘટાડે છે. એટલું જ નહી સેક્સ પીરિયડ્સ દરમિયાન થનાર ક્રૈમ્પ્સને પણ દૂર કરી શકે છે. જ્યારે કોઇ મહિલા પીરિયડ્સ દરમિયાન ઓર્ગજ્મ અનુભવ કરે છે તો યૂટ્રીન કોન્ટ્રેક્શનનાં કારણે શરીરમાંથી નિકળનારા લોકીનો વહાવ વધી જાય છે જેનાં પીરિયડ્સ પેઇનમાં ઘટાડો થાય છે. જો તમે સેક્સ કરવાનું બંધ કરી દેશો તો પીરિયડ્સ દરમિયાન તમને વધારે દર્દનો અનુભવ થાય છે.

ઘણી વખત એવું જોવા મળે છે કે તમે તમારા લાંબા બ્રેક બાદ સેક્સ કરે છે તો તમને સામાન્ય દિવસોની તુલનાએ વધારે દર્દ અને બેચેનીનો અનુભવ થાય છે અને વેજાઇનમાં સોજો પણ આવી શકે છે. સાથે જ તમારી માંસપેશીઓમાં પણ ખુબ જ દર્દ થાય છે. એવું એટલા માટે કારણ કે તમારા શરીરને સેક્સની આદત થઇ ચુકી હોય છે.

You might also like