તમે જેની સાથે રહેશો તેના જેવા થઈ જશો

ગુજરાતીમાં કહેવત છે કે સંગ તેવો રંગ અા બાબત હવે મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે. વ્યક્તિ કેવા લોકોની વચ્ચે રહે છે તેની અસર તેના વર્તન પર પણ પડે છે. સંશોધકોનું કહેવું છે કે લોકો અાસપાસના લોકોના અભિગમ, અાદતો, રહેણી-કરણી અને સ્વભાવગત લાક્ષણિકતાઓનું અનુકરણ કરવા લાગે છે. વિવિધ સામાજિક-અાર્થિક સમુહોની વર્તુણક સરખી હોય છે. તેનું કારણ માણસોની અનુકરણની અાદત છે. માણસને તેની અાસપાસના લોકોમાં જુદા તરી અાવવું ન ગમતું હોવાથી બીજા જેવા નિર્ણયો, બીજા જેવું વર્તન અનાયાસે સ્વીકારવા લાગે છે.
http://sambhaavnews.com/

You might also like