જીવનસાથીના મૃત્યુથી હૃદયની ધડકનો અનિયમિત બને છે

જે વ્યક્તિની સાથે અાખી જિંદગી વિતાવવાનું નક્કી કર્યું હોય તે વ્યક્તિ અધવચ્ચે સાથ છોડીને મૃત્યુ પામે તો પાર્ટનરના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. સંશોધકોનું કહેવું છે કે જીવનસાથીના મૃત્યુ બાદ એક વર્ષ સુધી પાર્ટનરમાં હાર્ટબિટ્સમાં અનિયમિતતાનું જોખમ વધે છે. ૬૦ વર્ષથી નાની વયના યુગલોમાં અા લક્ષણો વધુ જોવા મળે છે. અા લોકોને સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોરના  ચાન્સિસ વધી જાય છે.

You might also like