એવાં 7 જૂઠ કે જે દરેક ગર્લફ્રેન્ડ કહે છે પોતાનાં બોયફ્રેન્ડને, જાણો કયાં?

શું આપ જાણવા ઇચ્છશો કે એવા કયાં જૂઠ છે કે જે આપની ગર્લફ્રેન્ડ ખૂબ મોટી સફાઇથી બોલતી હોય છે. તે હકીકતમાં આશ્રર્યજનક છે.

કોઇ અન્ય છોકરીની પોતાની ગર્લફ્રેન્ડ સામે પ્રશંસા કરવી એનાંથી તમારા સંબંધોમાં અક પ્રકારની કડવાશ આવી શકે છે. એવામાં જ્યારે છોકરી બોલે કે તેને કોઇ જ ફરક પડતો નથી મતલબ કે તમે જાણી લો કે તે દરેક બાબતને નોટિસ કરે છે અને એક દિવસ તમને કંઇક ખરું ખોટું પણ જરૂરથી સંભળાવશે.

નહીં, હું ખુદ પર કંઇ જ ખાસ ધ્યાન નથી આપતીઃ
જ્યારે સચ્ચાઇ તો એ છે કે તે આપની માટે અલગથી સમય નિકાળીને ઘણું બધું કરે છે. આપની સામે જ તે સારી દેખાવાનો પ્રયત્ન કરે છે.

આ ખરાબ લાગી રહ્યું છે ને?
આ એ સવાલ છે કે જેનાં જવાબમાં છોકરી એવું સાંભળવા ઇચ્છતી હોય છે કે તે તેને પહેરેલ વસ્તુથી વધારે આકર્ષિત લાગી રહી છે.

મને નથી ખ્યાલઃ
જ્યારે પણ આપ આપની ગર્લફ્રેન્ડને ડિનર ડેટ અથવા તો મૂવી અથવા તો શોપિંગને માટે બોલશો તો બની શકે છે કે તે ના પણ બોલે. પરંતુ આપ સમજી જાઓ કે તે આ બધું જ છોડીને સૌ પહેલા આ ચીજવસ્તુઓને આપની સાથે એન્જોય કરવા ઇચ્છતી હોય છે.

મને કોઇ જ પ્રોબ્લેમ નથી, તમારા દોસ્તો સાથે રાત્રિભર પાર્ટી કરોઃ
એક બે વાર નહીં પરંતુ દરેક રાત્રે આવું કરવા મામલે આપે સમજી જવું કે તમારી ગર્લફ્રેન્ડ બ્રેક અપ કરવા ઇચ્છે છે.

જેમ ફાવે તેમ કરોઃ
જ્યારે આપની ગર્લફ્રેન્ડ આવું કહે ત્યારે આપ સમજી લો કે તે વધારે ગુસ્સામાં છે અને એવું ઇચ્છે છે કે આપ તેની વાતનું માન રાખો.

હું તમારા પર ગુસ્સે નથીઃ
આવું જ્યારે પણ આપની ગર્લફ્રેન્ડ બોલે ત્યારે તો આપે ખાસ સમજી લેવું કે ત્યારે તો તે તમારા પર વધુ ગુસ્સે છે.

You might also like