સ્વાદિષ્ટ લેમન મૂસ

સામગ્રી

100 ગ્રામ ક્રીમ ચીઝ

½ કર ખાંડ

11/2 કપ ક્રીમ

3 ચમચી લીંબુનો રસ

1 ચમચી લીંબુનું એક્સટ્રેક્ટ

1 ચમચી વેનીલા એક્સટ્રેક્ટ

બનાવવાની રીતઃ એક બાઉલમાં ક્રીમ ચીઝ અને અડધી ખાંડ મિક્સ કરો. તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે મુલાયમ અને ક્રીમી ન થઇ જાય. ત્યાર બાદ હેવી ક્રીમ અને બાકી બચેલી ખાંડ, લીંબુનો રસ અને વેનીલા એક્સટ્રેક્સ મિક્સ કરીને હેન્ડ બ્લેન્ડરથી બરોબર મિક્સ કરો. ત્યાર બાદ બંને ક્રીમ મિક્સરને ભેગા કરીને મિક્સ કરો. આ મૂસને એક એક ચમચી સર્વિંગ બાઉલમાં એડ કરીને ફ્રીજ કરો. સર્વિંગ સમયે તેને લીંબુના છોડિયાથી સજાવો.

http://sambhaavnews.com/

 

You might also like