Categories: Gujarat

‘લીડર રૂલિંગ પાર્ટી’: સ્વર્ણિમ સંકુલમાં ભાજપના નેતાઓનો વીઅાઈપી તોર

અમદાવાદ: સામાન્ય નાગરિકને ટ્રાફિકના ભંગ બદલ મેમો ફટકારી દેતા ટ્રાફિક વિભાગની પોલીસને મોટા અને વગદાર લોકોની ટ્રાફિક ભંગ કરવાની નીતિ નજરે ચઢતી નથી. ગાંધીનગર સચિવાલયમાં ભાજપના નેતાઓની દૈનિક અવરજવર રહે છે. કોર્પોરેશનથી લઇને નગરપાલિકા કે પંચાયતના સભ્યો કંઇકને કઇ લખાણ લખેલી ગાડી લઇને પ્રવેશ કરે છે. જે આટીઓના નિયમોનો ભંગ છે. તાજેતરમાં વડોદરાથી ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ સુધી પહોંચી ગયેલી ‘રૂલિંગ પાર્ટી લીડર’ લખેલી આ ગાડી બેરોકટોક સચિવાલયમાં રૂઆબભેર પ્રવેશી હતી એટલું જ નહીં થોડીવાર ત્યાં ઊભી રહ્યા બાદ બે કલાક સુધી પાર્ક થઇ હતી છતાં સંકુલમાં હાજર ટ્રાફિક પોલીસ અને સિક્યોરિટીએ આંખ આડા કાન કર્યા હતા.

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યભરમાંથી નેતાઓ આગેવાનો પ્રધાનોને મળવા હવે ભીડ જમાવે છે. ભાવનગરની GJ 06 G 2034 નંબર ધરાવતી આ ગાડી ઉપર સાયરનતો લગાવેલી છે. પણ ગાડીની નંબર પ્લેટના બદલે ગાડીના આગળના ભાગમાં ‘LEADER RULING PARTY’ની પ્લેટ લગાવેલી છે.ગાંધીનગરના ‘ચ’ રોડ ‘ઘ’ રોડ સર્કલ પર તો ટ્રાફિક પોલીસનો ખડકલો હોય છે. ગાડી અમદાવાદની હદમાં પ્રવેશે ત્યારે વૈષ્ણોદેવી અથવા કોબા સર્કલ, સાબરમતી સહિતના અનેક મહત્વનાં ટ્રાફિક સર્કલ આવે છે. છતાં આ ગાડી બેરોક%E

divyesh

Recent Posts

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

43 mins ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

50 mins ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

56 mins ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

58 mins ago

વારાણસીમાં પીએમ મોદીનો મેગા રોડ શો: નીતીશ-ઉદ્ધવ સહિતના દિગ્ગજોની હાજરી

વારાણસી બેઠક માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ર૬મીએ ફોર્મ ભરશે તે પહેલાં આજે મેગા રોડ શોનું આયોજન કરવામાં…

1 hour ago

J&K: અનંતનાગમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં બે આતંકી ઠાર

દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના બીજબહેરામાં આજે સવારે થયેલી અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયા છે. સુરક્ષા દળોને અહીંના બાગેન્દ્રર વિસ્તારમાં કેટલાક…

1 hour ago