So Cute! શું તમે જોયો છે તૈમૂરનો આ ફોટો?

મુંબઇઃ બોલિવુડમાં અનેક સ્ટાર કિડ્સ છે. જે ખૂબ જ ફેમસ છે. જેમકે શાહિદની પુત્રી મીશા, કરીનાનો પુત્ર તૈમૂર. સ્ટાર કિડ્સના નવા ફોટોગ્રાફ્સ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તે હલચલ મચાવી દે છે.

PunjabKesariત્યારે હાલમાં જ તૈમૂરનો એક નવો ફોટો સામે આવ્યો છે. જેમાં તૈમૂર સ્ટોલરમાં બેઠેલો જોવા મળી રહ્યો છે. ફોટોમાં તૈમૂર એકદમ ક્યુટ લાગી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે.

PunjabKesariતૈમૂર પાંચ મહિનાનો થઇ ગયો છે. તે ખૂબ જ હેલ્ધી છે. આ પહેલાં કરીના અને તૈમૂરનો એક ફોટો પણ વાયરલ થયો હતો. જેમાં બંને ખૂબ જ ક્યુટ લાગી રહ્યાં હતાં. 20 ડિસેમ્બરે કરીનાએ પુત્ર તૈમૂરને જન્મ આપ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like