રેલવે બજેટથી લાલુ નાખુશ

આરજેડી સુપ્રીમો અને પૂર્વ રેલવે મંત્રી લાલૂ પ્રસાદ પ્રભૂના રેલવે બજેટથી નાખુશ છે. તેમણે કહ્યું કે આ રેલવે બજેટ નથી પરંતુ સામાન્ય નાગરીક સાથે છેતરપીડી થઇ છે. લાલુ પ્રસાદે મુસાફરોની સુવિધાઓના મુદ્દાને લઇને કહ્યું કે મુસાફરોને કોઇ ખાસ સુવિધા આપવામાં આવી નથી. માત્ર હવામાં જ વાતો કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રેલવે પાટા પરથી ઉતરી ગઇ છે. જે ભારતની લાઇફ લાઇન હતી. દેશને બુલેટ ટ્રેનની જરૂર નથી.

You might also like