VIDEO: કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસનાં સભ્યો આમને-સામને

કચ્છઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે ભારે હોબાળો મચી ગયો હ તો. નોંધનીય છે કે આજે સામાન્ય સભામાં પાટણનાં મૃતક ભાનુશાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મૌન રાખવામાં આવ્યું હતું. જો કે સત્તાપક્ષે મૌન ન પાળતા ભારે હોબાળો મચી ગયો હતો.

જેને લઇ આ મામલે ભાજપ-કોંગ્રેસનાં સભ્યો આમને સામને આવી ગયા હ તાં અને ભારે ધક્કામુક્કી પર ઉતરી આવ્યાં હતાં. ઘણી એવી લાંબી માથાકૂટ પણ આ મામલે સર્જાઇ હતી. જો કે બાદમાં આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો
મૃતક ભાનુભાઈને શ્રદ્ધાંજલિ આપવા મુદ્દે હોબાળો
સત્તા પક્ષે મૌન ન પાળતાં ભાજપ-કોંગ્રેસનાં સભ્યો આમને-સામને

You might also like