કચ્છના બેરાજામાં એરફોર્સનું પ્લેન થયુ ક્રેશ, પાયલોટનું મોત…

કચ્છના બેરાજામાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયુ હતુ. મુંદ્રા રામણીયાના જંગલમાં કોઈ કારણોસર પ્લેન ક્રેશ થયુ હતું. ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

જામનગરથી કચ્છ તરફ ગયેલું વાયુસેનાનું જગુઆર ફાઈટર વિમાન ક્રેશ થયુ છે. પ્લેન ક્રેશની આ ઘટનામાં પાયલોટ સંજય ચૌહાણનું મોત નિપજ્યું હતુ. મુદ્રાના બેરાજા ગામના જંગલમાં પ્લેન તુટી પડતા પાંચ ગાયોના પણ મોત નિપજ્યા છે.

 

ઘટનાની જાણ થતા એરફોર્સના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બેરાજાના જંગલમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર એરફોર્સ અધિકારીઓને મળતા તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. પ્લેન ક્રેશ થયુ ત્યારે ગાયો ચરી રહી હતી જ્યારે પ્લેન તુટી પડતા 5 જેટલી ગાયોનુ પણ મોત નિપજ્યુ છે.

admin

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

19 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

19 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

20 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

20 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

20 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

20 hours ago