અજમેર શરીફ દરગાહથી જોડાયેલી કેટલીક વાતો જરૂરથી જાણો

લોકો ફરવા માટે અલગ અલગ જગ્યા પર જવાનું પસંદ કરે છે. એવામાં એક એવી જગ્યા છે અજમેર શરીફ. રાજસ્થાનમાં આવેલી આ દરગાહની ખૂબ જ માન્યતા છે. અહીંયા ખ્વાજા મોઇનુદીન હસન ચિશ્તીની કબર છે જે વર્ષ 1192માં સુલ્તાન સાબુદીનની સાથે ભારત આર્વે અને અજમેરમાં જ વસી ગયા હતા. એમની પાસે ખૂબ જ ચમત્કારી શક્તિઓ હતી જે કારણ થી એમના નામ પર આજે પણ દરગાહમાં લોકો દૂર દૂરથી આવે છે. અહીંયા આવાનારા લોકોની દરેક ઇચ્છા પૂરી થાય છે.

mazzid-2

અજમેર શહેર ઊંચા ઊંચા પહોડાનો વચ્ચે વસેલું છે અને આ દરગાહ શહેરના મધ્યમાં આવેલી છે. ખ્વાજા પીરની આ દરગાહના પ્રવેશમાં ચારે બાજુ દરવાજા છે જેમાંથી સૌથી વધારે સુંદર અને આકર્ષક દરવાજો મુખ્ય બજાર તરકફ છે જે નિઝામ ગેટના નામથી જાણીતો છે. આ દરવાજો વર્ષ 1912માં બનવાનો શરૂ થયો હતો અને એને બનાવવામાં 3 વર્ષ લાગ્યા હતા. એની ઊંચાઇ 70 ફુટ અને 24 ફુટ પહોળાઇ છે.

આ દરવાજો ખૂબ જ જૂની રીતે બનેલો છે અને એની ઉપર શાહી જમાનાનો નક્કારખાના છે. આ દરવાજાને શાહજહાંએ વર્ષ 1047માં બનાવ્યો હતો. આ કારણે અહીંયા નક્કર ખાના શાહજહાનીના નામથી પ્રસિદ્ધ છે.

જામા મસ્જિદ ના દક્ષિણ દીવારની સાથે એકનાનો દરવાજો છે જે પશ્વિમ તરફ ખુલે છે. આ દરવાજાની બહાર ખૂબ જ મોટી કબર છે. આ કબરમાં એ ચાર વૃદ્ધોની કબર છે.

maZZID-3

અકબરી મસ્જિદ અકબરના જમાનાની યાદગાર છે. શાહજહાં સલીમાના જન્મ પર બાદશાહ અકબરની સાથે અજમેર આવ્યા હતા અને એમણએ એ સમયે મસ્જિદના નિર્માણનો આદેશ આપ્યો હતો.

બુલંદ દરવાજાની આગળ વધવા પર સામે એક ગુમ્બદની સરસ છત્રી છે. એમાં એક ખૂબ જ જૂના પ્રકારના પિત્તળ દીવો છે.

બાદશાહ અકબરે એવી પ્રતિજ્ઞા કરી હતી કે ચિતોડગઢથી યુદ્ધ જીત્યા બાદ એ અજમેર દરગાહમાં એક મોટી દેગડા દાન કરશે.

http://sambhaavnews.com/

You might also like