આ 5 ભૂલ કરવાથી ખરાબ આત્મા આવે છે તમારી પાસે

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક સારો સમય હોય છે તો ક્યારેક ખરાબ સમય. આમ 2 પ્રકારની શક્તિઓ પર્યાવરણમાં કામ કરે છે, એક હકારાત્મક અને અન્ય નકારાત્મક શક્તિ. જ્યારે હકારાત્મક શક્તિઓ પાસે હોય ત્યારે માનવીના મન પર સારી અસર પડે છે, જ્યારે નકારાત્મક શક્તિના કારણે પરેશાનીનો સામનો કરવો પડે છે, અને ત્યારે સમસ્યાઓ સાથે લડવાનું ચાલુ રહે છે. જો કે ક્યારેક આપણે આપણી દિનચર્યામાં કેટલાક કામ કરીએ છીએ,જેના કારણે દુષ્ટ શક્તિઓ આપણા પર પ્રભુત્વ જમાવે છે.

ઉલ્લેખનીય છે કે,રાતના સમયે ખરાબ શક્તિઓ વધારે પ્રમાણમાં નકારાત્મક શક્તિઓ વધારે પ્રમાણમાં સક્રિય થઇ જતી હોય છે. એટલા માટે રાતના સમયે સુગંધિત ચીજ વસ્તુઓ અને પરફમ્યુમ કે અત્તરનો ઉપયોગ ના કરવો જોઇએ.

કોઈના અંતિમયાત્રા નિકળી હોય ત્યારે ક્યારેય પાછા આવવું જોઈએ નહીં, પાછા ન જોવું જોઈએ અને ઘરમાં પ્રવેશતા પહેલા સ્નાન કરવું જોઈએ. આવું ન કરવાથી ખરાબ શક્તિઓ વ્યક્તિ સાથે જોડાઇ જાય છે.

કોઇપણ વ્યક્તિ બીમાર હોય તેનું આત્મબળ અતિ કમજોર હોય છે. કમજોર આત્મબળ વાળા લોકોથી નકારાત્મક શક્તિઓ વધુ ખેંચાઇ આવે છે.

You might also like