મુંબઇ ઇન્ડિયન્સને હરાવી કિંગ્સ ઇલેવન પંજાબ 7 રનથી જીત્યું

મુંબઇ: આઇપીએલ સિઝન 10ની 51મી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટિંગ પંજાબની ટીમે કરી હતી. જેમાં પંજાબે મુંબઇ સામે 231 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

જેના જવાબમાં લક્ષ્યનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 223 રન બનાવી શકી અને આ મેચ 7 રનથી હારી ગઇ.

You might also like