VIDEO: રિયાલિટી સ્ટારે મિત્રને કહ્યું ‘તારો પ્રાઇવેટ પાર્ટ વ્હાઇટ છે તો બતાવ’

728_90

31 વર્ષની ક્લો કર્દાશિયન છેલ્લા એક મહિનાથી પોતાની સેક્સ લાઇફ વિશે ખુલ્લેઆમ વાતો કરી રહી છે. Kocktails With Khloeના એક એપિસોડમાં તેના મિત્રને પૂછ્યું કે તે અને તેની બધી બહેનો ફક્ત કાળા લોકો સાથે જ ડેટ કેમ કરે છે.

તેનાપર ક્લોએ હસતાં હસતાં કહ્યું કે ‘હું તેની વૈઝાઇના નથી. હું ફક્ત માર વિશે જણાવી શકું. મેં ક્યારે વ્હાઇટ પેનિસ જોયો નથી.’

khloe-kardashian-1

ત્યારબાદ જે મિત્રએ તેને આ પ્રશ્ન કર્યો હતો તેને જ ક્લોએ કહ્યું ‘જો તારી પાસે છે તો બતાવ’ મને જોઇને ખુશી થશે. ક્લો અહીં જ અટકી નહી. તેણે આગળ કહ્યું કે તેણે ઘણા વર્ષોથી તેના પતિ સાથે સેક્સ માણ્યું નથી.

You might also like
728_90