અહીં થાય છે કેસર અને ચંદનનો વરસાદ

તમે ઘણા પ્રકારના વરસાદ માટે સાંભળ્યું હશે. માછલીઓનો વરસાદ, હાથ પગનો વરસાદ, બરફનો વરસાદ અને ગણા બધા વરસાદ માટે સાંભળ્યું હશે. એવામાં આજે અમે તમેન એક એવી જગ્યા માટે જણાવીશું જ્યાં કેસર અને ચંદનનો વરસાદ થાય છે. જી હાં અમે સાચું કહી રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ મુક્તાગીરિની જે મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લાની ભેંસદેહીમાં થપોડા ગામમાં છે. આ પોતાની વાસ્તુકલાના કારણે ખૂબ જાણીતું છે.

તમને જણાવી દઇએ કે અહીંયા કેસર અને ચંદનનો વરસાદ થાય છે અને એની પાછળ પણ એક વાર્તા છે. જે આ પ્રમાણે છે. હકીકતમાં એવું કહેવામાં આવે છે કે અહીંયા એક વખત એક જૈન મુનિ ધ્યાન ધરી રહ્યા હતા ત્યારે તે એમની સામે એક મપરેલો દેડકો આવીને પડ્યો, અને જ્યારે મુનિએ દેડકાને જોયો તે એના કાનમાં નમોકાર મંત્ર બોલ્યા જેનવા કારણે એ જીવિત થઇ ગયો અને એક દેવ બની ગયા. આ દિવસે અહીંના લોકો નિર્વાણ દિવસપણ કહેવામાં આવે છે. જે દિવસે આ સિલસિલો થયો હતો એ દિવસે અહીંના લોકો મિશ્રિત દ્રવ્યની વર્ષા કરી હતી ત્યારબાદ આ દિવસે દર વર્ષે અહીંયા વરસાદ થવા લાગ્યો.

તમને જણાવી દઇએ કે ત્યાર બાદ દેડકાને મોક્ષ પ્રાપ્ત થઇ ગયો. અહીંયા 52 મંદિર છે જે જૈન મંદિરના દિગ્મબર સંપ્રદાયના છે. અહીંયા પર તમે પ્રતિમાઓ પર આ દ્રવ્યના છાંટા આ દિવસે જોઇ શકો છો.

http://sambhaavnews.com/

You might also like