કેરળના એક ગામમાં ૯૦ ટકા ગ્રામવાસીઓ છે ચેસ પ્લેયર્સ

કેરળના થ્રીસુર જિલ્લામાં અાવેલું મરોટિકલ નામનું પર્વતાળ ગામ ભારતનું ચેસ વિલેજ કહેવાય છે. અા ગામમાં રહેતાં ૯૦ ટકા લોકો ચેસના સારા પ્લેયર્સ છે. અહીંના લોકો ટાઈમપાસ માટે પણ સતરંજ લઈને બેસી જાય છે. અહીં થોડા વર્ષો પહેલા ૧૬ વર્ષના એક બાળકો ચેસની ટ્રેનિંગ લીધી. ધીમે ધીમે તેમાં તેને એટલો રસ લાગ્યો કે ગામના લોકોને પણ તેણે મગજ કસવાની અા ટ્રેનિંગમાં લગાડી દીધા. પહેલા તેણે પોતાના ઘરમાં ચેસના ક્લાસ શરૂ કર્યા ત્યારબાદ ૬૦૦ લોકોને સારા ચેસ પ્લેયર્સ બનાવી દીધા.

You might also like