હૃદય સ્વસ્થ રાખવા ડ્રાય ફ્રૂટ ખાઓ

અમેરિકાની સ્ટેન્ડફર્ડ યુનિવર્સિટીની રિસર્ચરોએ બદામ, બ્રાઝિલ નટ્સ, કાજુ, હેઝલ નટ્સ, પાઈલ નટ્સ, પિસ્તા અને અખરોટ જેવા ટ્રી નટ્સ ખાવાથી શરીરમાં શું ફેરફારો થાય તે અંગે રિસર્ચ કર્યું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે અા બધા ડ્રાયફ્રૂટ્સ હૃદય માટે ખૂબ જ સારા છે. તેનાથી શરીરમાં બ્લડ-પ્રેશરનું જોખમ ઘટે છે. અા ઉપરાંત કાર્ડિયોવેસ્ક્યુલર ડિસિઝ થતા નથી રોજ ૪૫ ગ્રામ જેટલા ડ્રાયફ્રૂટ્સ ખાવામાં અાવે તો બેડ કોલેસ્ટ્રોલ દૂર થાય છે.

You might also like