પહેલી વખત શારિરીક સંબંધ બાંધતા ધ્યાન રાખો કેટલીક વાતો

બદલાતા સમયની સાથે આજકાલના યુવાનો વધારે પડતું સેક્સ એજ્યુકેશન માટે જાણવા ખૂબ ઉત્સાહી હોય છે, જેની સાથે તેઓ જાણતા આજાણતા ખૂબ ભૂલો કરી દે છે. આ ભૂલો આગળ જઇને તેમના માટે પરેશાનીઓ ઊભી કરી શકે છે. એટલા માટે આજે પહેલી વખત સંબંધ બનાવતાં પહેલા ધ્યાનમાં રાખનારી કેટલીક વાતો જણાવીશું જેથી તમે તેનો આનંદ પૂરી રીતે લઇ શકો.

1. ઉત્તેજનાથી બચો
પહેલી વખત સંબંધ બનાવતી વખતે ઉત્તેજનાથી બચવું જોઇએ. આરામથી અને ધૈર્યથી સાથે જો તમે કોઇની સાથે સંબંધ બનાવો છો તો તમે વધારે આનંદ લઇ શકો છો. એટલા માટે કોઇ દિવસ આવી પરિસ્થિતિમાં ઉતાવળ કરશો નહીં.

2. પાર્ટનરની ઇચ્છાનું ધ્યાન રાખો
સંબંધ બનાવતી વખતેપાર્ટનરની ઇચ્છાઓનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે જેટલું તમે તમારી ઇચ્છાનું ધ્યાન રાખતાં હોવ. પાર્ટનરની સાથે સંબંધ બનાવતી વખતે તેની પસંદ અને નાપસંદનું પણ ધ્યાન રાખવું જોઇએ.

3. ભૂખ્યાની જેમ ના કરશો વ્યવહાર
પહેલી વખત સંબંધ બાંધવા જઇ રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઇ દિવસ પાર્ટનરની સામે ઉતાવળ કરશો નહીં. જો તમે આવું કરશો તો તમારો સાથી તમારા માટે નેગેટિવ વિચારશે.

4. કોઇ પણ પ્રકારની દવાથી દૂર રહો
યુવાઓને પહેલી વખત સંબંધ બનાવતી વખતે એ ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ પ્રકારની દવા લેશલો નહીં કારણ કે તેની ખૂબ સાઇડ ઇફેક્ટ્સ પણ થાય છે. એટલે તમે ડોક્ટરની સલાહ લીધા પછી જ દવાનું સેવન કરો.

5. પ્રોટેક્શન ના ભૂલશો
જો તમે કોઇની સાથે સંબંધ બનાવવા જઇ રહ્યા છો તો તમારે પ્રોટેક્સન કોઇ દિવસ ભૂલવું જોઇએ નહીં કારણ કે આ ભૂલ તમને પરેશાન કરી શકે છે. એટલા માટે તમે પ્રોટેક્શ વગર સંબંધ બાંધશો નહીં.

You might also like