સુહાગરાત પહેલા ધ્યાન રાખો કેટલીક બાબતોનું

સુહાગરાત દરેક લોકોની જીંદગીમાં ઘણી મહત્વની હોય છે. એક આંકડા અનુસાર 60 ટકા ભારતીય લોકો પોતાની સુહાગરાતે વર્જિનિટી તોડતા હોય છે. આ એક ચોંકાવનારો આંકડો છે. જે પોતનામાં જ ખાસ છે. આજે અમે તમને કેટલીક વાતો કહેવા જઇ રહ્યા છીએ . જેને ધ્યાનમાં રાખીને તમે તમારી સુહાગરાતને ખાસ બનાવી શકો છો. ચલો તો જાણીએ એવી કેટલીક વાતો માટે…

સુહાગરાત પહેલા પોતાની જાતને કોન્ફિડન્ટ કરો. આ કોઇ યુદ્ધ નથી. તમારી જાતને નોર્મલ રાખો.

ઉતાવળ કરશો નહીં, પહેલા થોડો સમય તમારા પાર્ટનર સાથે વિતાવો, તેની સાથે વાતો કરો.

સુહાગરાતને યાદગાર બનાવવા માટે તમારી પત્ની સામે કોઇ મહિલાનો ઉલ્લેખ કરશો નહીં, તેનાથી તેમનો મૂડ ખરાબ થઇ શકે છે. અને તમારી સુહાગરાત બર્બાદ થઇ શકે છે.

એ વાતનું ધ્યાન રાખો કે સુહાગરાતે સેક્સ કરવું બિલકુલ આવશ્યક નથી, જો તમે અથવા તમારો પાર્ટનર લગ્નના કારણે થાકી ગયા છે તો તેની હાલતને સમજીને તેને આરામ કરવા દો.

વાતાવરણને રોમેન્ટિક બનાવો. તમારી પાર્ટનરની મરજીને જાણો અને તેની મરજી સાથે આગળ વધો.

સુહાગરાતે લાઇટ બંધ કરીને જ સેક્સ કરવાનું ચાલુ કરો જેથી માહોલ રોમેન્ટિક થઇ જશે. અને તમારો પાર્ટનર પણ તમારી સાથે અંધારામાં સાવધ રહેશે.

You might also like