કરણ જોહરે શેર કરી, 6 મહિનાના ટિ્વન્સ બાળકો રૂહી-યશની First Pic..

રક્ષાબંધનના પ્રસંગે કરણ જોહરે પોતાના ટ્વિન્સ બાળકોની પહેલી ફોટો સોશ્યલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. રૂહી અને યજ આજે 6 મહિનાના થઇ ગયા છે. સરોગિસીની મદદથી થયેલા કરણ જોહર બાળકોની આ ફોટો…

કરણ જોહરે ફોટો શૅર કરતા કેપ્શન લખ્યુ કે, આજે 6 મહિનાના થઇ ગયા આ બંન્ને.. કરણના બંન્ને બાળકો ફોટોમાં ખૂબ ક્યૂટ લાગી રહ્યા છે. ફોટોમાં કરણની માતા હીરૂ જોહર બાળકોની સાથે જોવા મળી રહી છે. આ પહેલા 18 જૂલાઇના રોજ પણ કરણે પોતાના બાળકોની ફોટો શેર કરી હતી, જેના કેપ્શનમાં લખ્યુ કે, હું મારા બાળકોને મિસ કરી રહ્યો છુ. જોકે આ ફોટોમાં માત્ર તેના બાળકોના હાથ જ જોવા મળી રહ્યા છે.

તેમની પહેલા હોસ્પિટલથી ઘરે જવાના સમયે પણ તેમના કેટલાક ફોટો સામે આવ્યા હતા. તે ફોટામાં બાળકો કરણના ગોદમાં હતા. ઉલ્લેખનીય છ કે આ બાળકો સરોગિસીની દ્વારા થાય છે. 7 માર્ચ આ સમાચાર સામે આવ્યા હતા કે કરણ પિતા બન્યા છે.

You might also like