કરણના ફોટોથી સજાવાઇ કેક, આવી હતી પાર્ટી

મુંબઇઃ 25 મેના રોજ કરણની બર્થ ડે હતી. ત્યારે બોલિવુડના આ હિટ ડાયરેક્ટરને વિશ કરવા માટે મોટી સંખ્યામાં સુપર સ્ટાર અહીં પહોંચ્યા હતા. તેની બર્થ ડે કેક ખૂબ જ ખાસ હતી. તેની  કેક પર લાઇન ફોટો હતા. કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન. અક્ષય કુમાર, ટ્વિકલ ખન્ના, રિતેશ દેશમુખ, સંજય અને માન્યતા દત્ત, રણવિર કપૂર, અર્જૂન કપૂર, આદિત્ય રોય કપૂર સહિતની સેલિબ્રિટી આવી હતી.

એશ્વર્યા રાય બચ્ચન કરણ જોહરની પાર્ટીમાં
અક્ષય કુમાર અને ટ્વિકલ ખન્ના પાર્ટીમાં ભીડ વચ્ચે
સંજય અને માન્યતા દત્ત કરણની બર્થ ડે પાર્ટીમાં
રણવીર કપૂર, અર્જૂન કપૂર, આદિત્ય રોય કપૂર એક સાથે પાર્ટીમાં પહોંચ્યા
વરૂણ ધવન ગર્લફ્રેન્ડ સાથે પાર્ટીમાં પહોંચ્યો
You might also like