મેગેઝીનના કવર પર છવાઈ કંગના રનૌત, તસવીરો એવી કે જોતા જ રહી જશો.

કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સ્ટાઈલના જલવા વિખરાવ્યા બાદ બોલીવુડની ક્વીન કંગના રનૌત એક વાર ફરીથી ખબરોમાં છે. આ દિવસોમાં તે પોતાના લેટેસ્ટ ફોટોશુટ માટે ચર્ચામાં છે, જેમાં તે ખુબ જ સેક્સી અને બોલ્ડ અવતારમાં નજરે પડી રહી છે. કંગનાના આ ફોટોશૂટને જોયા બાદ તમે પણ તેની સુંદરતાના આશિક બની જશો.

કંગનાએ આ હોટ ફોટોશૂટ હાર્પર બજાર મેગાઝીન માટે કરાવ્યુ છે. આ તસવીરમાં કંગનાએ ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઈન કરેલો બ્લેક શિયર હાઈ-નેક ફ્લોરલ એમ્બ્રોયડરી વર્ક ડ્રેસ પહેર્યો છે.

પોતાના આ ગ્લેમરસ ફોટોશુટની કેટલીક તસવીરોને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. આ તસવીરમાં કંગનાએ પૈસ્ટલ ગ્રે  v-neck કલરની ડ્રેસ પહેરી છે. આ સાથે તેણે વાળોને નેચરલી કર્લી લુક આપ્યો છે જે તેની પર હંમેશાથી જામી રહ્યો છે.

અમેરિકન ફૈશન મેગેઝીન માટે કરાવેલા આ ફોટોશુટમાં કગના ઘણી સ્ટાઈલિશ નજરે પડી રહી છે. કંગનાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ધુમ મટાવી રહી છે. લોકોને તેમનો આ બોલ્ડ અંદોજો ખુબ પસંદ આવી રહ્યો છે. કંગનાનો આ બદલાયેલો લુક ફન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

You might also like