ફાયદા: કાબુલી ચણા ખાવાથી મળે છે ઘોડા જેવી અદભૂત શક્તિ અને સ્ફૂતિ

કાબુલી ચણા કેટલાક ગુણોથી ભરપુર છે. તેનો ઉપયોગ રાતે બોળીને સવારે ખાવામાં થાય છે. તમે આને એકલા સૂકાયેલા ડ્રાય પણ બનાવી શકો છો તેમજ બટાકા સાથે પણ બનાવી શકો છો. તેને અંકુરિત કરીને પણ ખાઇ શકાય છે. ચલો તો જાણીએ તેને ખાવાથી શું શું ફાયદા થાય છે.

1. કાબુલી ચણા પેટમાં ગેસ કરતા નથી. શરીરમાં રહેલા ઝેરી તત્વોને વાછૂટ સ્વરૂપે બહાર નિકાળવામાં મદદ કરે છે.

2. તેનાથી પેટ સાફ અને હલકું રહે છે, પાચન શક્તિ પ્રબળ બની રહે છે.

3. કાબુલી ચણાથી શરીર ફીટ અને શક્તિશાળી બની રહેશે.

4.મેદસ્વિતા, નબળાઇ, ગેસ, ડાયાબિટીસ, હૃદય રોગ, બવાસીર. ભગન્દર જેવા રોગો પણ થશે નહીં.

5. ચણાના લોટનું ઉબટ્ન શરીર પર લગાવીને સ્નાન કરવાથી ખંજવાળનો રોગ નષ્ટ થઇ જાય છે અને સ્કીન ઊઘડે છે.

6. જો વ્યક્તિ ચણાનું નિયમિત પણે સેવન કરે તો ઘોડાની જેમ શક્તિશાળી, સ્ફુર્તીલા, પરિશ્રમી અને મહેનતું બની શકે છે.

You might also like