જુલાઈમાં આ કંપનીના શેરે નવી ઊંચાઈ બનાવી

અમદાવાદ: જુલાઇ મહિનામાં શેરબજારમાં તેજી જોવા મળી હતી, જેના પગલે કેટલીય કંપનીઓના શેર નવી ઊંચાઈએ નોંધાયા હતા. જુલાઇ મહિનામાં બીએસઇ-૫૦૦ કંપનીમાં ૧૦૦થી વધુ સ્ટોક્સ ઓલટાઇમ હાઇ જોવાયા હતા, જેમાં આઈશર મોટર, પેઇજ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, આરઆઈએલ, એચડીએફસી બેન્ક, એસસી, યસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક જેવી કંપનીઓ સામેલ છે.

કંપનીનું નામ ઓલટાઈમ હાઈની તારીખ સર્વોચ્ચ સપાટી
આઈશર મોટર ૩૧-૦૭-૨૦૧૭ ૩૦,૧૬૦.૦૦
મારુતિ સુઝુકી ૩૧-૦૭-૨૦૧૭ ૭,૭૭૭.૦૦
બજાજ ફિન સર્વ ૨૭-૦૭-૨૦૧૭ ૫,૧૦૩.૭૫
બ્રિટાનિયા ઈન્ડ. ૩૧-૦૭-૨૦૧૭ ૩,૯૫૨.૩૫
યસ બેન્ક ૨૮-૦૭-૨૦૧૭ ૧,૮૬૦.૦૦
એસીસી ૧૮-૦૭-૨૦૧૭ ૧,૮૦૯.૮૦
એચડીએફસી ૩૧-૦૭-૨૦૧૭ ૧,૭૯૯.૦૦
એચડીએફસી બેન્ક ૨૭-૦૭-૨૦૧૭ ૧,૭૯૭.૮૫
રિલાયન્સ ૨૭-૦૭-૨૦૧૭ ૧,૬૩૧.૧૦

You might also like