Categories: Entertainment

ફિલ્મ ‘જુડવા 2’નું પહેલું પોસ્ટર રિલીઝ, વરૂણનો છે COOL અવતાર

મુંબઇઃ બોલિવુડ અભિનેતા વરૂણ ધવનની ફિલ્મ ‘જુડવા 2’નું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં વરૂણ ડબલ રોલમાં છે. જુડવા 2માં જેકલિન ફર્નાડીઝ અને તાપસી પન્નુ છે. આ ફિલ્મ વર્ષ 1997ની સલમાન ખાન ફિલ્મ જુડવાનું રીમેક છે. વરૂણ ધવને કહ્યું છે કે તે આ ફિલ્મમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાનો પ્રયાસ કરશે. તે સલમાનને નિરાશ કરવા નથી માંગતો. જુડવા ફિલ્મને 20 વર્ષ પૂરા થયા છે. જેના એક કાર્યક્રમમાં વરૂણે કહ્યું કે મે, મારા પિતાજી અને સાજીદ નડિયાદવાલાએ આ ફિલ્મ અંગે સલમાન ખાન સાથે વાત કરી છે. હું ચોક્કસથી આ ફિલ્મને ન્યાય આપવાનો પ્રયાસ કરીશ.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

6 days ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

6 days ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

6 days ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

6 days ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

6 days ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 week ago