12 પાસ માટે Indian Coast Guard માં પડી છે જાહેરાત, જલ્દી કરો APPLY

ભારતીય તટ રક્ષકે (Indian Cost Guard) નોટિફિકેશન દ્વારા Navik (જનરલ ડ્યૂટી)ની જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 22 માર્ચ પહેલા અરજી કરી શકે છે. કેવી રીતે અરજી કરી શકશો તે અંગેની વિગતવાર જાણકારી અહી આપવામાં આવી છે….

સંસ્થાનું નામ : ભારતીય તટ રક્ષક (Indian Coast Guard)

જગ્યાનું નામ : Navik (જનરલ ડ્યૂટી)

અંતિમ તારીખ : 22 માર્ચ 2017

યોગ્યતા : દેશની કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12મું ધોરણ ઓછામાં ઓછા 50 ટકા માર્કસ સાથે પાસ

પસંદગીની પ્રક્રિયા : લેખિત પરીક્ષા તેમજ ફિઝિકલ ટેસ્ટ દ્વારા પસંદગી

પગાર : 21, 700

ઓનલાઇન અરજી કરો : ઓફિશિયલ વેબસાઇટ www.joinindiancoastguard.gov.in પર જઇ અરજી કરો.
http://sambhaavnews.com/

You might also like