10 પાસ માટે ISRO માં નોકરીની તક, આજે જ કરો એપ્લાય

ઈસરોમાં ટેક્નિશિયન અને ટ્રાન્સલેટરની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. 10 પાસ ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર ક્લિક કરીને ઓનલાઈન અરજી પ્રક્રિયાને પૂરી કરી શકે છે.

ISRO: ટેક્નિશિયન તેમજ ટ્રાન્સલેટર ની જગ્યા ખાલી

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા

કુલ જગ્યાઃ 08

જગ્યાની વિગતોઃ ટેક્નિશિયન-બી અને જુનિયર હિન્દી ટ્રાન્સલેટર

શૈક્ષણિક લાયકાતઃ પોસ્ટ પ્રમાણે અલગ અલગ

અંતિમ તારીખઃ 13જૂન,2018

ઉંમર સીમાઃ મહત્તમ 35 વર્ષ (પદાનુસાર)

વેબસાઈટઃ www.isro.gov.in

ફી ધોરણઃ જનરલ તેમજ ઓબીસી વર્ગ- 100 રૂપિયા (જગ્યા પ્રમાણે) તેમજ અન્ય- નિઃશુલ્ક

આવેદન પ્રક્રિયાઃ સંબંધિત વેબસાઈટ પર ક્લિક કરીને ઓનલાઈન અરજી પ્રક્રિયાને પુરી કરો. ઓનલાઈન અરજી બાદ અરજીપત્રકને પ્રિન્ટઆઉટ કરીને સુરક્ષીત રાખીલો.

પસંદગી પ્રક્રિયાઃ લેખિત પરીક્ષાના આધારે.

You might also like