12પાસ લોકો માટે ભારતીય રેલવેમાં નોકરી, 36 હજાર પગાર

નોર્થ વેસ્ટર્ન રેલવેમાં 12 પાસ લોકો પાસેથી અરજી મંગાવવામા આવી રહી છે, જેની જાહેરાત થઈ ગઈ છે. અરજી ઈચ્છુક લોકો પોતાની લાયકાત પ્રમાણે અરજી શકે છે. તો અહીં આ વેકેન્સીની ડિટેઈલ આપવામાં આવી છે. આ અરજી માટે કોઈપણ વર્ગ પાસેથી કોઈ ફી મંગાવવામાં આવી નથી.

પોસ્ટ- (કુલ – 370)
સ્ટાફ નર્સ, ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ લોકો પાયલટ, ટેક ગ્રેડ-તૃતીય (સિગ્નલ), ટિકીટ એક્ઝામિનર, ગુડ્સ ગાર્ડ, જુનિયર એન્જિનીયર અને અન્ય.

વય મર્યાદા – 18 થી 42 વર્ષ

શૈક્ષણિક લાયકાત – માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 12 પાસ. ડિપ્લોમા અને સ્નાતક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામા આવશે

પ્લેસ – ઑલ ઈન્ડિયા

અરજી કઈ રીતે કરવી-
અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સંબંધિત વેબસાઈટ પર ક્લિક કરીને ઑનલાઈન ફોર્મ ભરી શકે છે. ઉમેદવારો પોતાની અરજી સાથે સર્ટીફિકેટની ઝેરોક્ષ Principal North Central Railway Collage Tundla, District Firozabad, Pin – 283204 (UP) પર મોકલવાની રહેશે.

અંતિમ તારીખ – 12 ઑક્ટોબર 2017

પસંદગી પ્રક્રિયા – કોમ્પ્યૂટર આધારિત ટેસ્ટ, લેખિત પરીક્ષા, મેડીકલ ટેસ્ટ

પગાર – 5200-20200 રૂપિયા પ્લ્સ ગ્રેડ પે, 1900/2800 અને 9300-34800 રૂપિયા પ્લસ ગ્રેડ પે 4600/4200

You might also like