હાઇકોર્ટમાં પડી છે Bumper Vacancy, 2609 જગ્યા માટે 12 પાસ કરી શકે છે APPLY

રાજસ્થાન હાઇકોર્ટમાં ચોથી શ્રેણીની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે 13 માર્ચ 2018 સુધીમાં ઉમેદવારો અરજી કરી શકશે. આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારે આધિકારીક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. 2309 જગ્યા માટે ઉમેદવારોની પસંદગી સીધી ભરતી દ્વારા કરવામાં આવશે.

જગ્યા : શ્રેણી-4 જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. કુલ 2309 જગ્યા માટે ટીએસપી એરિયાના 2178 જગ્યા અને ટીએસપી એરિયાના 137 જગ્યાનો સમાવેશ થાય છે.

પગાર : ભરતીમાં પસંદગી ઉમેદવારોને 12,400 રૂપિયા મળશે

યોગ્યતા : આ જગ્યા માટે કોઇપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12 પાસ ઉમેદવાર અરજી કરી શકે છે.

ઉંમર : 18 થી 35 વર્ષ

જોબ લોકેશન : રાજસ્થાન

પસંદગી પ્રક્રિયા : અરજી કરનાર ઉમેદવારોની પસંદી મેરિટના આધાર પર કરવામાં આવશે

ફી : અરજી કરવા માટે જનરલ/ઓબીસીના ઉમેદવારોએ 100 રૂપિયા જ્યારે એસસી-એસટી વર્ગના ઉમેદવારોએ 60 રૂપિયા ફી આપવા પડશે.

કેવી રીતે કરશો અરજી : અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે આધિકારીક વેબસાઇટ hcraj.nic.in પર જઇને અરજી કરી શકે છે.

અરજી કરવાની અંતિમ તારીખ : 13 માર્ચ 2018

You might also like