આ કલરનાં કપડાં ઇન્ટરવ્યૂમાં અપાવશે સફળતા

કોઇ પણ નોકરી મેળવવા માટે છેલ્લી સીડી છે ઇન્ટરવ્યૂ. 15 20 મિનીટનો સમય તમારી ઇમ્પ્રેશન બગાડી શકે છે અથવા સારી કરી શકે છે. આ સમય તમારા કપડા, બોડી લેન્ગવેજ, મેનર્સ અને કપડાંના કલર પર પણ નિર્ભર કરે છે. એવું કહેવાય છે કે દરેક રંગ કંઇકને કંઇક કે છે તો તમે પણ ઇન્ટરવ્યૂમાં જઇ રહ્યા છો તો આ સમાચાર તમારી મદદ કરી શકે છે.

1. બ્લૂ ટીમ પ્લેયર
ખાસ કરીને નેવી બ્લૂ ઇન્ટરવ્યૂ માટે બેસ્ટ માનવામાં આવે છે. આ શાંત , સ્થિરતા, સત્ય, વિશ્વાસ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. આ ઉપરાંત ડાર્ક કલક અધિકારનું પણ પ્રતિક હોય છે. જે તમારી સારી છાપ ઊભી કરી શકે છે. જો કે તમે કોઇ ક્રિએટીવ નોકરીના ઇન્ટરવ્યૂમાં જતાં હોવ ત્યારે આ કલર તમારી કન્જર્વેટિવ છાપ બનાવી શકે છે. ત્યારે આ કલર પહેરવો જોઇએ નહીં.

2. ગ્રે લોજિકલ અને એના લિટિકલ
ઇન્ટરવ્યૂમાં પહેરવામાં આવતો ગ્રે બીજા નંબરનો લોકપ્રિય કલર માનવમાં આવે છે. આ એક પાવરફુલ લુક આપે છે. સૌથી મજાની વાત તો એ છે કે ગ્રે કલર સાક્ષાત્કારકર્તાનું ધ્યાન ભંગ કરતો નથી પરંતુ એ તમારી વાતો અને તમારી બોડી લેગ્વેજને ધ્યાનથી જોવે છે. પોઝેટિવ રિસ્પોન્સ આપવામાં આ રંગ ઘણો મદદરૂપ થાય છે.

3. બ્રાઉન: ડિપેન્ડેબલ
ઇન્ટરવ્યૂ માટે ફેવરિટ જાણીતા લિસ્ટમાં એક ન્યૂટ્રોલ કલર આવે છે જે ભૂરો છે. આ રંગ શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપરાંત સુરક્ષિત, ભરોસાવાળો અને વિશ્વસનીય માનવામાં આવે છે. જો તમે કોઇ ઇન્ડસ્ટ્રીને જોઇન્ટ કરવા જઇ રહ્યા છો જે ઝડપથી આગળ વધતો હોય અને તેમને ક્રિએટીવ એમ્પલોયની શોધમાં હોઉં તો ભૂરા રંગથી બચો. ત્યારે તે તમારી છાપ બગાડી શકે છે.

4. બ્લેક: લીડરશીપ
જો તમે કોઇ પોઝિશન અને કોઇ એવી જગ્યા પર નોકરી માટે જઇ રહ્યા છો જ્યાંનો માહોલ કન્જર્વેટિવ છે. તો કાળો રંગના કપડાંમાં બેસ્ટ સાબિત થઇ શકે છે. આ એક કમાન્ડિંગ કલર છે જે પાવર અને ઓથોરિટીનો સંકેત આપે છે. જો કે આ રંગના કપડાં તમને ઓફિસમાં ઓવરવેલ્મિંગ અને અનએપ્રોચેબલ બનાવી શકે છે. એનો મતલબ લોકોની સામે દબાવ નાંખવાનો અને અધિકારીક બની શકે છે.

5. વ્હાઇટ: ઓર્ગેનાઇઝ્ડ
સફેદ રંગના કપડાં સત્ય, સાદગી, સુનિશ્વિતતા અને સારાનું પ્રતિક માનવામાં આવે છે. જો કે થોડી ચમક હોય છે જો કે પોઝેટિવ સંકેત આપે છે.

6. રેડ: પાવર
રેડ એક પાવરફુલ કલર છે જે ઉર્જા, જુનૂન અને ઇચ્છાનું પ્રતિક છે. એક ઇન્ટરવ્યૂમાં પહેરવા માટે આ રંગ ઉપયુક્ત માનવામાં આવે છે. તમારી બોલ્ડ અને દબંગ ઇમેજ બનાવે છે.

7. ગ્રીન, પર્પલ, યેલો એન્ડ ઓરેન્જ: ક્રિએટીવ
આ ચાર રંગ પન, ક્રિએટીવ અને ઓરેજિનેલિટી દર્શાવે છે. લીલો રંગ શાંતિ અને સારાનું પ્રતીક છે. પર્પલ રંગ કલાત્મક અને અદ્વતિય, પીળો રંગ આશાવાદ અને રચનાત્મક જ્યારે ઓરેન્જ રંગ અનપ્રોફેશનલ દર્શાવે છે.

You might also like