બેંકમાં આવી 12પાસનાં વિદ્યાર્થીઓ માટે નોકરીની ઉત્તમ તક, આ રીતે કરો Apply

ન્યૂ દિલ્હીઃ ધિ રયત સેવક કો-ઓપરેટિવ બેંક લિમિટેડે આસિસ્ટન્ટ અને એટેન્ડેટનાં 34 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરીને અરજીઓની માંગ કરી છે. ઉમેદવાર પોતાની ઇચ્છાથી આ જૉબ માટે એપ્લાઇ એટલે કે અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાતઃ
12મું પાસ/સ્નાતક ડિગ્રી

પોસ્ટઃ
આસિસ્ટેન્ટ- જૂનિયર ક્લાર્ક
એટેન્ડેટ- પ્યૂન

અરજી કરવાની અંતિમ તારીખઃ
19મેં 2018

ઉંમર મર્યાદાઃ
ઉમેદવારની ઉંમર 21થી 35 વર્ષની વચ્ચેની હોવી જોઇએ.

પસંદગી પ્રક્રિયાઃ
ઉમેદવારની પસંદગી ઓનલાઇન ટેસ્ટ અને ઇન્ટરવ્યૂમાં પ્રદર્શન અનુસાર કરવામાં આવશે.

સેલરીઃ
આસિસ્ટન્ટ- જૂનિયર ક્લાર્ક- 11,000/- રૂપિયા
એટેન્ડેટ- પ્યૂન- 9,000/- રૂપિયા

અરજી કઇ રીતે કરવી?
અરજી કરવા માટે ઉમેદવાર ઓફીશિયલ વેબસાઇટને આધારે 19મેં 2018 સુધી એપ્લાઇ કરી શકે છે.

You might also like