CMને રજૂઆત મુદ્દે જીતુ વાઘાણીએ કોંગ્રેસને લીધી આડે હાથ, કહ્યું,”દબાણ કરીને અધિકાર ના માંગી શકાય”

કોંગ્રેસની મુખ્યમંત્રીની રજૂઆતને લઇને જીતુ વાઘાણીએ આપ્યું મહત્વનું નિવેદન LIVE…

જીતુ વાઘાણીએ કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે. જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે,

કોંગ્રેસની મુખ્યમંત્રીની રજૂઆતને લઇને જીતુ વાઘાણીએ આપ્યું મહત્વનું નિવેદન LIVE…
જીતુ વાઘાણીએ કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે. જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે,
કોંગ્રેસે રાજ્યપાલ આપેલ આવેદનમાં અનામત લખ્યું હતું?: વાઘાણી
કેટલાંક લોકો કોંગ્રેસ સાથે મળીને કામ કરી રહ્યાં છેઃ વાઘાણી
આંદોલનકારીઓએ અમને ફોન કર્યા અને અનામત વિશે પૂછ્યું: વાઘાણી
આંદોલનકારીઓ કોંગ્રેસ સાથે રહીને આંતર વિગ્રહ કરી રહ્યાં છેઃ વાઘાણી
કોંગ્રેસ કુલડીમાં ગોળ ભાગવાનું બંધ કરેઃ વાઘાણી
કોંગ્રેસનાં પૂર્વ મંત્રી કપિલ સિબ્બલે કહ્યું હતું બંધારણીય રીતે અનામત શક્ય છેઃ વાઘાણી
સિબ્બલે હજુ સુધી ડ્રાફ્ટ આપ્યો નથીઃ વાઘાણી
OBCમાંથી અનામત માંગી તમામ લોકોને છેતરવા માગે છેઃ વાઘાણી
કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ ખુલ્લી પડી ગઇ છેઃ વાઘાણી
કોંગ્રેસ સકારાત્મક રાજનીતિ કરેઃ વાઘાણી
સત્તા માટે કોંગ્રેસ તડફડીયા મારી રહી છે: વાઘાણી
તમે અમને હરાવવા નિકળ્યા હતા ત્યારે સમાજે અમને આશિર્વાદ આપ્યા તેઃ વાઘાણી
બંધારણ અને નીતિ નિયમ નેવે ન મુકી શકાયઃ વાઘાણી
ડોક્ટરની સલાહ સ્વીકારે હાર્દિકઃ વાઘાણી
ઇમોશનલ બ્લેકમેઇલિંગ ન કરવું જોઇએઃ વાઘાણી
આંદોલનના નામે ઈમોશનલ બ્લેકમેલીંગ યોગ્ય નહી: વાઘાણી
કોંગ્રેસ મુળ મુદ્દાથી ભટકાવવાનું કામ કરી રહી છેઃ વાઘાણી
અનામત મામલે ભાજપનુ વલણ સ્પષ્ટ છે: વાઘાણી
SC, ST અને OBCની અનામત જળવાઇ રહેઃ વાઘાણી
સવર્ણો માટે આયોગની ભાજપે રચના કરી: વાઘાણી
કોંગ્રેસનાં સમયમાં ખેડૂતો હેરાન-પરેશાન હતા: વાઘાણી
સરકારે આયોગ-નિગમ બનાવ્યા છેઃ વાઘાણી
ભાજપનાં સમયમાં ગામડાઓમાં વ્યવસ્થાઓ પહોચતી થઈ: વાઘાણી
કોંગ્રેસ જ્ઞાતિની રાજનિતી કરી રહી છે: વાઘાણી
કોંગ્રેસનાં શાસનમાં ખેડૂતો પાયમાલ હતાઃ વાઘાણી
ખેડૂતોનું વેતન વધે તેવા ભાજપ સરકારે પગલા લીધા: વાઘાણી
ભવિષ્યમાં ખેડૂતો સમૃધ્ધ બને તે માટે સરકાર કામ કરી રહી છે: વાઘાણી
ખેડૂત સમૃધ્ધ બને તે માટે ભાજપ ચિંતા કરે છે : વાઘાણી
ચૂંટણી સમયે જ કહેવાતા આંદોલનકારીઓ નિકળી પડે છેઃ વાઘાણી
કોંગ્રેસ ફરી આવેદનપત્ર આપવા જાય: વાઘાણી
કોંગ્રેસ મહેરબાની કરીને સમાજને ગેરમાર્ગે ન દોરે: વાઘાણી
સરકારે પાટીદાર ધાર્મિક સંસ્થાઓનું સન્માન કર્યું છેઃ વાઘાણી
પાટીદાર ધાર્મિક સંસ્થાઓને અભિનંદન આપુ છુ: વાઘાણી
પાટીદારની 6 સંસ્થાઓ સમાજની પડખે રહી છે: વાઘાણી
ભાજપ તમામ પાટીદાર સંસ્થાઓને સન્માનથી જોવે છે: વાઘાણી
દબાણ કરીને અધિકાર ના માંગી શકાય: વાઘાણી
બંધારણનાં નિતી નિયમો સૌને લાગૂ પડે છે: વાઘાણી

You might also like