ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બિનગુજરાતી મામલે કોંગ્રેસ પર સાધ્યું નિશાન

નવરાત્રીના ત્રીજા નોરતે ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરા શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બિનગુજરાતીઓ વિરૂદ્ધ થઈ રહેલી રાજનીતિ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભડકેલી હિંસા અને ગરમાયેલા રાજકારણ સામે પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસ રાજ્યમાં શાંતિ ડોહડવાનો પ્રસાય કરે છે.

આ ઉપાંરત મીડિયામાં ચમકી રહેવા માટે કોંગ્રેસ આવા નિવેદનો આપ્યા કરે છે તેમ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. 1995 પછી ગુજરાતમાં લોકોને રોજગારી મળી છે અને દેશ પ્રગતીના પંથ પર આગળ ચાલી રહ્યો હોવાનું જીતુભાઈ વાઘાણીનું કહેવું છે.

divyesh

Recent Posts

અમદાવાદમાં આવેલ છે એક માત્ર અંજની માતાનું મદિર.

અમદાવાદ શહેરમાં સાલ હોસ્પિટલ પાસે હનુમાનજીના પરમ સાધ્વી માતા અંજલિ-અંજની માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં મા અંજનીના…

21 hours ago

10 વર્ષ બાદ પણ મળે છે કસરતનો લાભ, સંશોધનમાં ચોકાવનારી વાત સામે આવી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કસરત છોડી દેતી વ્યક્તિને તેનો લાભ પણ મળતો નથી, પરંતુ તાજેતરના સંશોધનમાં એક…

21 hours ago

મહેશ ભટ્ટે ગુસ્સામાં કંગનાને ચંપલ ફેંકીને મારી હતીઃ રંગોલી

અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ નિવેદનોને લઈને તેની બહેન રંગોલી ચંદેલનો ગુસ્સો આ વખતે અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાજદાન પર…

22 hours ago

જેટ એરવેઝના 22 હજાર કર્મચારીઓ રોડ પરઃ આજે જંતરમંતર પર દેખાવ

નાણાકીય સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ બુધવાર રાતથી હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલે રાત્રે અમૃતસરથી મુંબઇ વચ્ચે…

23 hours ago

પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બબ્લાસ્ટ થયો નથી:PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદીએ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે જાહેર સભાને ગજવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની…

23 hours ago

બીજા તબક્કાની 95 બેઠક પર મતદાન જારી: 68 બેઠક પર NDA-UPA વચ્ચે સીધી ટક્કર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ૧૧ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.…

24 hours ago